________________
૧૫-૫-૩૧
-
33
જૈન યુગ
ધર્મ શિક્ષણ.
શ્રીયુત મોહનલાલ દલીચ'દ દેસાઇએ પેાતાના જૈન કાવ્ય પ્રવેશ નામક ગ્રંથની પ્રસ્તાવનામાં ધાર્મિક અભ્યાસક્રમ ” અંગે સુંદરરીતે સમજાવ્યું છે, તેના સાર નીચે મુજબ છેઃ-~~
3
બાળવર્ગથી ગુજરાતી ત્રીજા ધોરણ સુધીના એટલે કે ૫ થી ૮ વરસના વિદ્યાથી ઓને સમજ શકિત તદ્દન ખીજાવસ્થામાં ડ્રાય છે. તેને ભાષા જ્ઞાન થયેલું હાતુ નથી તેથી આ વર્ષોમાં ધાર્મિક શિક્ષણ માત્ર મ્હાંએથી અને પરાક્ષ રીતે અપાવુ જોઇએ.
તે
ગુજરાતી ચોથા ધોરણથી સાતમા સુધી અથવા ગ્રેજી ત્રીજા ધેારણુ સુધીના એટલે કે ૯ થી ૧૨ વર્ષ ના વિદ્યાર્થી એમાં સમજશકિતના અંકુરા છુટે છે, નૈતિક ટેવા કેટલેક અંશે બધાઇ શકે છે, માટે એ સમયમાં કથાઓ) દ્વારા ધર્મજિજ્ઞાસા પ્રદીપ્ત કરવી તથા માર્ગાનુસારી ગુણાનુ–સામાન્ય નીતિનુ’-વિદ્યાથીની ગ્રળુ-ધારણ શકિત અનુસાર સરળ રીતે શિક્ષણ આપવાનું છે. અત્રે નીતિના ઉપદેશ પ્રાધાન્યપણે આપવા જોઇએ, અને ધાર્મિક સિદ્ધાંતો ગૌણપણે રહેવા જોઇએ.
અંગ્રેજી ધોરણ ચેાથાથી મેટ્રિક સુધીના એટલે કે ૧૩ થી ૧૬ વરસની ઉમરના વિદ્યાર્થીઓ પોતાના માટે સ્વતંત્રપણે કાંઇક વિચાર કરવાના આરંભ કરે છે. સારાસાર સમજવાની શકિત-વિવેક બુદ્ધિ થેાડી ઘણી ખીલે છે. ધર્માં શિક્ષણુની ખરેખરી શરૂઆત અત્રે યઇ શકે તેમ છે.
આ વિચારાને અનુસરતા એક ક્રમ જૈન કાન્ફરન્સ હેરલ્ડ પુસ્તક ૬ અંક છ--૮ પૃષ્ઠ ૭૭-૮૮ માં તેના ‘ ધમ નીતિ કેળવણી ' ના ખાસ વિભાગમાં આપવામાં આવેલા છે અને “જૈન કાવ્યપ્રવેશ”માં પણ તે આખા ક્રમ જોડવામાં આવ્યા છે. બાળવથી તે મેટ્રીક સુધીના વિદ્યાથી ઓને ક્રમપૂર્ણાંક ધર્માંનુ
જ્ઞાન થાય અને ઉત્તરાત્તર સરળથી ગહન પર જવાય તે રીતે તે ક્રમ ગોઠવેલા છે. આ ક્રમને અનુસરીનેજ 44 જૈન કાવ્ય પ્રવેશ ' નામના ઉપયાગી સંગ્રહ શ્રીયુત દેશાઇએ યોજેલા.
ઉપર જણાવેલા ક્રમમાં ધારણવાર શિખવવાના વિષયે તથા પુસ્તકાના નામ આપવામાં આવ્યા છે તેમજ વધુ સમજણ માટે છુટનેટ વિસ્તારથી આપેલી છે.
શિયળ સંબંધી વાતે નીચેના ધારણામાં વિદ્યાર્થી આગળ મુકવામાં નહિ આવે તે માટે અમે ખાસ સભાળ લીધી છે. વળી તેવા ધેારણામાં Mere theology—બાળવયના બાળકોને નિરૂપયોગી અને તેમનાથી ન સમજી શકાય તેવા સૂત્રા—લાદવાના યત્ન કર્યો નથી, પણ તેમનામાં દંભ ન વધે અને તેમનું વન—Character ધડાય તે વિષે ખાસ લક્ષ આપેલ છે. અને ધક્ષિણુ જેમ બને તેમ સરળ અને રસિક
ge
1,
કરવા પ્રયાસ કરેલ છે. શિક્ષણની ખરેખરી કસારી “ quamtity ' નહિ પણુ Quality ” “કેટલું ” નહિ પણ “કેવું” ઉપર રહેલી છે. તેમાંજ તેની સાકતા-સફળતા છે.
*
સ્વસ્થ ભાઇ ગોવિંદજી મૂળજી મ્હેપાણીના શ્રમ, અભ્યાસ અને અનુભવને મજકુર ક્રમ ભૂખ્યત્વે કરીને આભારી છે.
ખરી શિક્ષણ પદ્ધતિને અનુસરીને આશરે વીસ વરસ ઉપર ગાડવાયેલા અભ્યાસક્રમ ખેારભે પડી ગયા તે માટે ખેદ થાય એ સ્વાભાવિક છે, અમુક પુસ્તક કે પુસ્તકના કર્તા સંબંધે સંપ્રદાય દષ્ટિથી વાંધો લેવા એ એક વાત છે, પરંતુ જે સિદ્ધાંતા ઉપર તે ક્રમ ગાવાયા છે તે સિદ્ધાંતા માનનીય–છે સ્વીકારવા લાયક છે. એ તા કાથી ના પાડી શકાય તેમ નથી. આ સિદ્ધાંતાને બાજુએ મુકી, સપ્રદાય બહુ રૂઢિનેજ વળગી રહેવાના આગ્રહને લઈને હજીયે આપણી ધર્માં શિક્ષણ પહિત સુધારીશુ નહિ તા, વિદ્યાથી વન આજના કરતાંયે વધારે બગડશે. દંભ, અનાસ્થા, અને ધર્માભ્યાસ તરફની અપ્રીતિ વધતી જશે અને પરિણામે વધારે ગંભીર આવશે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને અનુસરીને તે માટે સવેળા ચેતવાની જરૂર છે અને તે માટેજ ધર્મ –શિક્ષણ પરિષદ્ આકાવવાની હું વારંવાર સૂચના કરી રહ્યો છું.
આ લેખમાળાના ખીજા લેખમાં કહેવામાં આવેલુ છે કે જુદી જુદી દિશાએથી જુદા જુદા પ્રકારના છુટાછવાયાં પુસ્તકો કે પુસ્તકમાળાઓ પ્રકટ થઇ ચુકેલ છે અગાઉ પંડિત લાલન તથા પાલીતાણાના જૈન વિદ્યાપ્રસારક વ તરથી વાંચનમાળાઓ બહાર પડી હતી. ત્યાર બાદ મ્હેસાણાના શ્રી જૈન મૈયર મા ત્તરાથી જૈન પરવાળાની ખાખડી પહેલી, ખીજી અને ત્રીજી ચાપડી બહાર પડી છે. આ છેલ્લા પુસ્તકાની અનુક્રમે પાંચ, ત્રણ, એ અને એ આવૃત્તિ પણ થઇ છે અને તેની કુલ નકલ બાવન હજાર નીકળી ચુકી છે. શ્રી જૈન શ્રેયસ્કર માંડળ તરફથી ગ્રાંટ લેતી લગભગ એસી જૈનશાળાઓ તથા બીજી પણ શાળાએ અને સ્કુલોમાં તે પાય પુરતા તરીકે ચાલે છે.
આ ક્રમને અ ંતે ઉપસંદ્ગાર કરવામાં આવ્યા છે તેને શિક્ષણ માળાથીજ જૈન સમાજમાં શ્ચ
સાર નીચે મુજબ છેઃ—
ઉપર આવી શકરો.
આ માળા સબધે થયેલા પ્રયાસે પ્રાસનીય છે અને તે છુટા છવાયા સર્વ અખતરાઓ દ્વારા મળતા અનુભવાને આપણે લાભ લેવાના છે. એ બધા અનુભવામાંથી સાર ખેંચી. એક એવી શિક્ષણુમાળા આપણે તે તૈયાર કરવાની છે કે જે શિક્ષણ શાસ્ત્રદૃષ્ટિએ દેાવિનાની હાય અને એવી ધ શિક્ષણ ઉંચા પાયા
છું. દા. બ.
શેઠનેમચંદ પીતાંબરદાસ શાહ મિયાગામ નિવાસીના દુ:ખજનક અવસાનની માંધ દીલિંગરી સાથે લઇએ છીએ. મ`મ, કોન્ફરન્સની સ્ટેન્ડીંગ કમીટીના સભ્ય હતા. તેઓ અનેક ધાર્મિક સસ્થાના કાર્યોંમાં ઉત્સાહ થી ભાગ લેતા હતા. તેમના આત્માને શાંતિ ઈચ્છીએ છીએ.