________________
-
જૈન યુગ
૧૫-૭-૩૧
શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન એર્ડ-વાર્ષિક ઇનામી સંમેલન,
શેઠ મેઘજી સેાજપાલની જાહેર થએલી સખાવત. માછની ભીનીએચર યુનિવર્સીટીની ભાવના.
શ્રી મુબઇ માંગરેાળ જૈન સભાના દુાલમાં તારીખ ૧૨-૭-૩૧ રવિવારના દિને સદરહુ બેડ તરફથી ગત ડીસેમ્બર માસમાં ધાર્મિક તરીકાની લેવાએલી પરીક્ષાઓમાં ઉત્તીણું થન્ડ્રેલ વિદ્યાર્થીઓને ઇનામા અને પ્રમાણ પત્રા આપવાને એક મેલાવડા થયા તેા. શરૂઆતમાં મેલાવડાને લગતી નેટીસ માના મંત્રી શ્રી વીરચંદ પાનાચંદ શાઢે વાંચ્યા બાદ શેડ ટાલાલ પ્રેમજીએ શેઠ મેઘજી સાજપાળના ટુક પરિચય આપતાં તેમને પ્રમુખસ્થાન આપવાની દરખાસ્ત સભા સમક્ષ રજુ કરી હતી જેને શેઠ પ્રેમજી નાગરદાસે ટકા આપ્યા બાદ શેઠશ્રીએ પ્રમુસ્થાન લીધુ હતુ. મત્રીજીએ રિપાટ
રજુ કરતાં એજ્યુકેશન ખેાની ઉત્પત્તિથી અત્યાર સુધીના કામકાજની ટુંક હુકીકતો રજુ કરતાં જણાવ્યું કે આ ખેડે ઘણી પ્રગતિ કરી છે અને આજે આશરે બારસા વિદ્યાર્થીએ આખા હિંદમાંથી આ ધાર્મિક પરીક્ષામાં બેસે છે, પર ંતુ દિલગીરી છે કે જેમ સખ્યા વધે છે તેમ આર્થિક સ્થિતિ જોતાં અમને ભય ઉપજે છે. દર્દી સાજો થાય અને ભુખ ઉઘડે ત્યારે ખાવા માગે અને ખાવાનુ ન હોય તે તેની જેવી સ્થિતિ થાય તેવીજ ખાની હાલત આજે છે. છતાં પણ કાર્ય ચાલુજ છે અને સતાષકારક છે એમ રજુ થતા આંકડાએ જોતાં આપને લાગશેજ. આજે મહાવીર વિદ્યાલય, સાંગલી મે1ીંગ અને અનેક બીજ છાત્રાલયા ઉભાં થયાં છે તે ન હોત તે। જૈન કામની સ્થિતિ કેવી થાત તેના ખ્યાલ કરવા ઘટે છે. હજુ એ ઘણું કરવાનું છે વાંચન શ્રેણીનું કા પણ હાથ ધરવું જરૂરી છે પણ પૈસાના પ્રશ્ન આજે
બધી સંસ્થાઓને મુઝવે છે.
રોડ મેઘજી સાજપાળની રૂા. ૨૫૦૦) ની સખાવત. સારે નસીબે ોશ્રીને પ્રમુખસ્થાનની વિનંતિ કરી તે વખતે બેની કાર્યવાહી કામકાજની રીત ભાત કેવી પ્રગતિ થઇ છે તે તેમજ વિદ્યાર્થીઓને અપાતી શિષ્યવૃત્તિ અને પાઠશાળાઓને અપાતી માસિક મદ્દો સબંધે હકીકતા સમજાવી ત્યારે અમારી સસ્થાની આર્થિક હાલત જોતાંજ તેમણે તે સમજી લીધી અને દ્રુમણાંજ તેઓ શ્રીએ મને નહેરાત કરવા ના કહેવા છતાં બીજાઓ પડયા લ્યે તે માટે જાહેર કરૂ છું કે પાંચ વર્ષ સુધી સ્ત્રી વર્ગના નામેા માટે દર વર્ષે રૂા. ૫૦૦) પાંચસા પાંચ વર્ષ સુધી આપવા તેઓશ્રીએ વચન આપ્યું અત્યાર સુધી આ ઇનામ। 'કાન્ફ્રરન્સના સ્ત્રી વર્ગ ' ના નામેા તરીકે આપવામાં આવતાં તેને બદલે હવે તેઓ શ્રીનુ મુબારક નામ જોડવામાં આવશે. ત્યારબાદ ગામડાઓમાં પણુ પાઠશાળા મારતે કેમ કેળવણી અપાય છે વગેરે જણાવતાં જૈનાની પરિસ્થીતિ વિષે ટુંક વિવેચન કર્યા બાદ ઇનામેાની ગામવાર રકમ જાહેર કરી હતી અને છેવટે એ એક મિનિએચર યુનિવર્સીટી જૈના માટે છે અને તેથી તેનું કાર્યાં વિશેષ ખીલે એમ ઇચ્છતાં પોતે પણ બનતા પ્રયાસ કરવા છા દર્શાવી હતી.
છે.
૧૦૭
શ્રી મોતીચંદ ગિ. કાપડીઆએ શરૂઆતમાં શેડ શ્રીની ઉદારતાને વધાવી લેતાં જણાવ્યુ કે કેટલાકા કાર્તિના ભૂખ્યા હોય છે તેમને પાત્તાની સખાવતની જાહેરાત ક્રમ વધે તે જોવા ઇચ્છા હોય છે. શેડ મેઘજીભાઈ તેથી જીંદાજ માનસના છે એવા દ્રારા અનુભવ પશુ વિદ્યાલયને માટે તેમણે ત્રીસ તુજાર જેવડી રકમ આપી ત્યારે થયા હતા. આવા આત્માઓને ધન્યવાદ ધટે છે. ખાદ તેમણે ધાર્મિક અભ્યાસની જરૂરીઆત વિશિષ્ટ પણે બતાવતાં જણાવ્યું કે ધર્મીના જ્ઞાનવિના આપણે જૈનત્વ ટકાવી શકીએ નહિઁ. જેમ ગ્રેજ્યુએટ દરેક લાઇનમાં અવકાશ મળે સાંસા નિકળે તેમ એના પદ્ધતિસર અભ્યાસક્રમમાંથી પસાર થયેલ સુથા નિષ્ણાત ધારે તો સત્વરે થઇ શકે. આજે આપણે નિરર્થક ઝઘડાઓમાં પડી કરવાનું ભૂલી ગયા છીએ. કેળવણીપર રચાએલ સાધુ સંસ્થા પણ ચિરકાળ ટકી શકે. આ સંસ્થાને આપણી કેળવણીની કેંદ્ર સંસ્થા તરીકે બનાવવી જોઇએ. શ્રી મેાહુનલાલ બી. ઝવેરીએ અભ્યાસક્રમની વિગતો સમજાવી હતી અને દરેક વર્ગમાં ગેાઠવાએલાં પુસ્તકા વિષે સમજ આપતાં પ્રાકૃત અને સંસ્કૃત અભ્યાસની જરૂરીઆત સમજાવી હતી. અને જણાવ્યું કે એવી પણ ગાઢવણુ છે કે જે પાઠશાળામાંથી પ્રાકૃતની પરીક્ષામાં અમુક વિદ્યાર્થીઓ પાસ થાય તે તે પાડશાળાને ચાકસ મદદ આપવી. આના લાભ હા લેત્રાયેા નથી તે ખેદના વિષય છે. ત્યારબાદ શ્રી માહનલાલ દેશાઇએ
ના કામકાજ માટે ભાલતાં જણાવ્યુ કે જેવુ જોઇએ તેવું કા દુજી થયું નથી અને મંત્રીઓ, શ્રીમન્તા તથા ગ્રેજ્યુએટાએ હજી ધણું કરવું જરૂરી છે. બાડ એક કેળવણીના ક્ષેત્ર માટે કામની કેન્દ્રીભૂત સંસ્થા બને એમ ઇચ્છું છું. ત્યારબાદ શ્રી ધ્રુવચંદ્ર દામજી “ જૈન ” પત્રના તંત્રીજીએ આ ખેડૂના મ ંજુર થએલ અભ્યાસક્રમ એ ખર્ચાળ બને તે સંબંધે પાતાની યોજના સમન્હવી હતી. શ્રી માવજી દામજી શાહે કેટલીક સૂચનાઓ રજી કર્યા બાદ ઇનામા અને પ્રમાણુ પત્રાવી આપવામાં આવ્યા. છેવટે પડિત શાંતિલાલે યોગ્ય શિક્ષા મેળવવા સૂચન કર્યાં બાદ પડિત પાનાચંદ ખુશાલભાઇએ લખાણથી એક બીજાઓએ સહકાર કરી ઉત્સાહ કાયમ રાખી, કા કર્તાઓ વિદ્વાના અને શ્રીમન્તાએ વિશેષ કાર્ય કરવાની જરૂર બતાવી હતી. છેવટે પ્રમુખશ્રીએ ઉપસ’હાર કરતાં પોતાના સખાવતે માટે મનાએલ ઉપકાર બિન જરૂરી જણાવી તે દિશામાં પોતાને લઈ જનાર શ્રી મોહનલાલ ઝવેરીના વિદ્યાશયની યોજના માટે અને શ્રી વીરચંદ પાનાચંદ શાહુના માટે ભેગ આપી રસ્તા દેખાડયા બદલ આભાર માન્યો હતા અને મૂળવણીના કાર્યને વિશેષ પ્રગતિમાન બનાવવા સૂચના કરી હતી.
છેવટે પ્રમુખ શ્રીના આભારની દરખાસ્તને શેઠ સારાભાઈ માદીએ ટકા આપતાં સત્કાર્યોમાં પ્રેરણા શું કરે છે તે જણાવ્યા બાદ પ્રમુખશ્રીને। આભાર માન્યા હતા. અને સભા વિસર્જન થઇ હતી.