________________
જૈન યુગ
તા. ૧-૧૨-૩૧
મળીશુ ! હૈ જગદીશ ! ખારાનો ભેગ કરાવજે. મરતાં મરતાં પશુ છેલ્લી દૃષ્ટિ તેની સાથે મળે એટલી તક આપજે......... હું જગન્નાથ! હું દીનદયાળ ! તારા નામ વિના બીજો મારે કાના આધાર છે?
૧૮૧
ર્ જો ભીન્ન નક્કી આજ આપણું કામ પાકયું. મને તેા લાગે છે કે કાળીમાએ પ્રસંન્ન થઇનેજ એને અહિં માકલી છે. ૩ જો ભીલ સરદાર આપણા પર ખૂબ રાજી થશે હો. ૧ લા ભીલ॰ પણુ હમણુાં ચૂપ રહે-તે પાસેજ આવે છે. ૨ જો ભીલ અલ્યા આ દારકાનો કાંસા તૈયાર રાખ.
૩ જોબીન્ન કાંસાની શી જરૂર છે? અહિંથી તે કયાં નામે તેમ છે.
-
( કા ભરો. )
હે જગા! કરૂણા સિંધુ ! હે પ્રભુ દીન દયાળ ! જગની જુડી આ સજા બાજી ! તારૂં નામ માળ! હે જગ નાથ નિર્જન આ સંસારે ભમ્યા અના કાળ
૧ લા ભીલ નાના અતિ આવે ત્યારે ફ્રાંસેાજ નાંખીએ તે ફીક. વખત છે ને હાથમાંથી છટકતા ?
સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધને ટેકો.
વડાદરા-ખેડા-ખંભાત વિભાગના
શ્રી જૈન વે કોન્ફરન્સ પ્રાન્તિક સેક્રેટરીનો વડોદરા રાજ્યના મે. ન્યાય મંત્રી સાહેબ પરનો પત્ર. તા. ૧૩-૧૧-૩૧ વિષયઃ—
સંન્યાસ-દીક્ષા પ્રતિબંધક મુસદ્દા પર સૂચના.
મે. . રા. વિષ્ણુ કૃષ્ણરાવ રધર, ન્યાય મંત્રી સાબ, વડોદા રાજ્ય
સલામ સાથે વિનતિ છૅ, તા. ૩૦ માટૅ જુલાઇ સને ૧૯૩૧ ની આજ્ઞા પત્રિકામાં સન્યાસ પ્રતિભધક નિબંધ નામે ખરા પ્રસિદ્ધ થયા તે સબંધી પ્રાજને તેમજ અંતર લાગતા વળગતાને યાગ્ય લાગે તે સૂચનામા તારીખ ૧૫ માહે નવેમ્બર ૧૯૩૧ સુધીમાં સૂચવવા ફરમાન થયું છે તે અમારી નીચેની સૂચના પર લક્ષ આપી યોગ્ય કરવા મહેરબાની થશે. દીક્ષા એ ધાર્મીક સરકાર હોવાથી ખરી રીતે રાજ્યની દરમ્યાનગીરી ઇષ્ટ નથી. તેમજ શ્રીમંત સરકારને તેવા ઇરાદો નથી, એમ તે નિષ્યધના મુસદ્દાની કલમ ૪ માં જણાવવામાં આવ્યું છે, તે બદલ શ્રીમત સરકારને અભિનંદન આપીએ છીો. દીક્ષા જેવા અતી મહત્વના સવાલમાં વિચારણા પૂર્વકની ક્રાઇ પણુ કાર્ય પદ્ધતિ નક્કી ન કરવામાં આવે તે સમાજમાં અનેક અર્થો તેમજ અગવડા ઉભી થવા સંભાવના હોવાથી તા. ૧૩ જુલાઇ ૧૯૧૨ ના રોજ એક સાધુ સંમેલન વડાદરા મુકામે ભરાયુ હતું. તે વખતે જે ડરાવા થયા હતા તે સ ંમેલનના ઠરાવાની ચોપડી અલાકન વાસ્તે આ સાથે મોકલી છે. તેમાં જે ૨૦ મા રાવ છે તે તરફ્ આપનું ખાસ લક્ષ ખેચીષે છીએ. “ જેને દીક્ષા આપવી હોય તેની ઓછામાં ઓછી ૧ મહીનાની મુદત સુધી યથાશક્તિ પરીક્ષા કરી તેના સંબંધી માગતા માતા, પીતા ભાઇ શ્રી વિગેરેને રજીસ્ટર કાગળથી ખબર આપવાનો રીવાજ આપના સાધુઓમે રાખતા. તેમજ દીક્ષા નિમિતે આપની પાસે આવે તેજ વખતે તેની પાસે તેના સાધીઓને રજીસ્ટર કાગળથી ખબર અપાવવાનો ઉપયોગ રાખવો.”
..
તે પ્રમાણે ત્યારથી આજ દીન સુધી કાને તલ વડાદરામાં છાની દીક્ષા અપાઇ નથી. તેમજ વડોદરાના શ્રી મધે પશુ “ દીક્ષા લેનાર ઉમેદવારે અત્રેના સ્થાનીક સંઘની સંમત્તિ મેળવ્યા બાદ દીક્ષા લેવી તે સાધુએ આપવી ” એવા ઠરાવ કરેલા છે. તે પ્રમાણે દીક્ષા લેનાર સગીર જ્યાં દીક્ષા લેવા માગતા હોય ત્યાંના સ્થાનીક સુધી તેમજ માબાપ અગર વાલીની સંમત્તિ હોય ના તેના વાસ્તે કાયદામાં સગવડ હોવી જોઇએ. સન્યાસ-દીક્ષાને એકાન્ત ઉમર જોડે સંબંધ નથી. તેનો મુખ્ય આધાર પૂર્વ જન્મના વિકસેલા ત્યાગના સરકાર પર છે. આ સત્ય પર આપ સાહેબ લક્ષ આપશે। એવી અમોને આશા છે.
તુજ દર્શનથી પુનિત થયા હું ભાંગી ગઈ ભ્રમ નળ-ડે જંગ૦ તુંહી ચતુરાનન તુંહી મહેશર-તુહી વિષ્ણુ ગેપાળ
તુ મહાવીર, બુધ રઘુવીર, તુની પરમ કૃપાળ−ડું જગ હું જગવલ્લભ જગ-નાયક હું જિન જગદાધાર સહાય કરો સેવકની આજે, ના ઉતરૂં' ભવપાર-હું જગ ( ખડકની માથે ત્રણ ભીત્ર ) ૧ લોબીલ અલ્યા કાક વનદેવી જેવી લાગે છે-આપું ગીત તા મે પડેલ વહેલુ સાંભળયું.
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સની સ્થાયિ સમિતિ તરફથી મુસદ્દામાં જે સુધારા વધારા સૂચવવામાં આવ્યા છે. તે દાખલ કરી કાયદો કરવા અમારી નમ્ર વિનંતિ છે. ને આગ્રહ ભરી અરજ છે.
આપને, વાડીલાલ મગનલાલ વૈદ્ય. પ્રાંતિક સેક્રેટરી.શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ
(નંતી પાસેથી પસાર થનાંજ ફ્રાંસા ફેંકે છે. કમ્મરમાં તેના ગાળા એસે છે. )
નયન ભાઇ ! મને બાંધે છે શા માટે? તમે કહેશે ત્યાં હું આવીશ.
(ભીન્ન ખડખડાટ હસે છે. કાઈ જાય આપતુ નથી.) નયની તમે મને કયાં લઇ જશે?
( ભીલે તને બરાબર બાંધીને ચાસવા માગે છે, નતી ચોધાર આંસુએ રડતી જાય છે.)