________________
૧-૮-૩૧
જૈન યુગ
વિવિધ નોં ધ
જૈન સાહિત્ય વર્તમાન—
એમ એ. માં જૈન ગ્રેજ્યુએટ બી હલી જૈન વિદ્યાલયના વિદ્યાર્થી રહી ગ્રેજ્યુએટ થયેલા ખેડાવાસી રા. ચીમનલાલ ભાઇલાલ શેઠે એમ. એ. ની ડીગ્રી માટે અણુતિવાડના ચૌલુકયરાજાઓ (મૂળરાજથી ભીમદેવ બીજા સુધીના) પર નિબધ સેટઝેવિયર કાલેજના પ્રોફેસર ફાધર હેરામની નીચે કામ કરી અનેક પ્રથાના અભ્યાસ કરી લખી માકહ્યા હતો અને પરિણામે તેમને ફર્સ્ટ કલાસ માર્ક મળ્યા છે. તે એમ. એ. ની પદવીધારી થયા છે. આ નિબંધ ઉક્ત વિષયપર લખવામાં આવ્યો છે તેમાં મુખ્યત્વે જેનાના તત્કાલીન તિહાસ છે. કારણ કે તે વખતે મંત્રીઓ-મહામાત્યા-દડનાયક એટલે સેનાપતિઓ જૈન હતા. તે આઠ ભાગમાં છે. તેમાં ખાસ કરી શ્રી હેમચંદ્રાચાર્ય અને કુમારપાલ પર એક ભાગ લખીને મૂકવામાં આવ્યા છે. વિમલશા અને વસ્તુપાલ તેજપાલની જવલંત કારકીર્દીપર પણ વિસ્તારમાં લખ્યું છે, આ નિબંધથી ઘણી બાબતો પર પ્રકાશ પડશે. આગમાદિનાં આગ્રેજી ભાષાંતર
શ્રીયુત સી. એન. પટવર્ધન નામના એક દક્ષિણી બ્રાહ્મણુ ગ્રેજ્યુએટ હાલ લંડનમાં છે તેમણે આગમાય સમિતિ વાળા દિત્ર અને ગાયકવાડ એ સીરીઝમાં પ્રકટ થએલ સામપ્રભસૂરિ કૃત કુમારપાલ પ્રતિબાધના અગ્રેજીમાં ભાષાંતર કર્યાં છે, તે જણાવે છે કે નત્રિમાં જ્ઞાનને વિષય ચર્ચાવામાં આવેલ છે. અને તેનું ભાષાંતર અંગ્રેજીમાં છપાતાં પ્રાચીન જૈતાળે જ્ઞાન સંબંધી સત્ય બહાર પાડવામાં જે મા પ્રયાસ કર્યો છે તેનુ' સારૂં' 'ન આલમને કરાવી શકાશે. કુમારપાલ પ્રતિબંધમાં ઘણી મૌલિક કથાઓ છે. શ્રીજી કાલ્પનિક કથાઓ ઉદ્ભવી તેની બે સૈકાઓ અગાઉ તે ગ્રંથ રચાયા હોવાથી તે પ્રકારનો તે પહેલવલા ગ્રંથ લેખાશે. તેનું મૂલ્ય બૌધ્ધ જાતક કથાઓ જેટલું અંકાશે. જાતક કથાઓ કરતાં આા ગ્રંથની કથાની વિશેષતા એ છે કે તે કથાઓ મોટે ભાગે મૌલિક ( Original ) છે અને શ્રેણી બાબતામાં આખી દુનિયાની સરસમાં સરસ કાલ્પનિક કથાઓના અગ્રસ્થાને (forerunners ) છે. ભાષાંતર એક અંગ્રેજ વિદ્વાન્તી મલાથી કરેલ છે. ભાષા છૂટ્ટી સ્વતંત્ર અને મૂળના ભાવાર્થને અનુરૂપ છે. જ્યાં જરૂર હોય ત્યાં ટિપ્પણી ઉમેરેલ છે અને ઉમેરવામાં આવશે. કુમારપાલ પ્રતિબાધની કથાઓ સાથે અન્ય કથાઓની સરખામણી કરી તેની વિશિષ્ટતા સમજાવેલી છે. દિત્રનું ભાષાંતર લગભગ ખસાથી અઢીસે કાર્ટા પૃષ્ટાનું અને કુ પ્રશ્ન નું તેનાથી ડબલ કદ થશે. નદિત્રનું ભાષાંતર ઈંગ્લેંડમાં છપાવત મેધાઈ હોવાના કારણે લગભગ રૂ. ૧૫૦૦ થશે. આ હકીકત ભાષાંતરકારના હસ્તાક્ષરમાં ભાઇ મગનલાલે મૂલચંદ ઈંગ્લંડ ગયેલા ત્યાંથી મોકલી આપી હતી તે પ્રકટ કરતાં આનંદ ચાય છે. આ ભાષાંતર કેવા થયાં છે તે જોઈ તપાસી સારાં અને ઉપયોગી જષ્ણુાય તો તેને પ્રકટ કરવાં ધટે એમ જૈન એ એક ઇંડીયા, તેમજ બીજી સંસ્થાઓને મારી ભલામણુ છે. માહનલાલ દેશાઇ.
-
૧૧૭
અને
ચર્ચા.
જૈન ગૂર્જર કવિઓ-બીજો ભાગ.
(૧) પડિત શ્રી લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી જૈન પંડિત ઓરિયન્ટલ ઇન્સ્ટિટયૂટ કાઠીપાળ વડાદરા—આપના જૈન ગૂર્જર કવિઓ ’ ભાગ ૨ જો દળદાર ગ્રંથ ક્રા. ઓપીસદારા ને ભેટ મળી ગયેા છે, આપના એ ભગીરથ પરિશ્રમ માટે સ કાઇ ઇતિહાસ પ્રેમી અને સાહિત્ય પ્રેમી ધન્યવાદ ઉચ્ચારે એ સ્વાભાવિક છે. તા. ૬-૭-૩૧.
(ર) પ્રાફે બલવન્તરાય કલ્યાણરાય ઠાકાર વડેાદરા-જૈન ગૂ`ર કવિ ભાો ભાગ પ્રત ૧ ગઇ કાલે મળી તે માટે હમને જેટલા ધન્યવાદ આપિયે તેટલા ઓછાં જોકે આગલા સૈકામાંથી જેમ જેમ આ ત-વર્તમાનમાં-આવા છે તેમ તેમ કામની મુશ્કેલી અને અગત્ય અને ઓઢે. ફ્રાન્ફરન્સના મંત્રી સાહેબના ઉપકાર માનું છું. આવી ચોપડીઓ વિદ્વાનેા અને સંસ્થાઓને વિના મૂલ્યે મોટી સખ્યામાં ભેટ આપવાની એમની નીતિ વિષે રા, કા. પંડિત લાલચંદ જે પ્રશંસા વચના લખે છે તે યથાયોગ્ય છે. યુરોપમાં પણ આવી ચાપડીઓ યુનિવર્સિટીઓ લેાયબ્રેરીઓ તજજ્ઞ પ્રોફેસરો આદિમાં હેંચાય છે. પ્રાસ્તાવિક અને ઐતિહાસિક પ્રકરણા જુદા ગ્રંથ રૂપે બ્તાર પાડવાને નિર્ણય ઉત્તમ છે.
જૂના પુસ્તકા જેમ વધુ જગાઓ વચ્ચે કહેંચાઇ ગયેલાં હોય તેમ તેમની ઇન્ન અને તેમના નાશના ભય વધારે, તેમનેા ઉપયોગ કરવામાં વિદ્વાનાને મુશ્કેલીઓ વધારે વગેરે દેખીતુ છે, પરંતુ આ બાબતમાં જૈન લેાકમત જ્યાં સુધી સુજ્ઞ બની અર્વાચીન મનેદશાવાળા ના થાય ત્યાં લગી ઉપાયજ નથી. લીમડીની આખી યાદી છપાઇ છે, પારણુ જેસલમેરની છપાય છે ( કે આખી નહીં) તેમ ખીજા મોટા ભંડારાની છપાય તેા પણ ઘણી સરલતા વધે, કાન્ફ્રન્સ મંત્રીઓ ધારે તે આ કાર્ય પણ કટકે કટકે ઉપાડી શકે, અને કચ્છ? ત્યાના સંગ્રહોનુ શું? તા. ૭-૭–૨૧. (૩) પડિત બેચરદાસ—પ્રીતમનગર અમદાવાદ,
જો
આપણી કાન્ફરન્સે મેહનભાના ગૂર્જર કવિઓના બે ભાગો બહાર પાડીને સાહિત્યની કિંમતી સેવા કરી છે. હું તે ં ઇચ્છું છું...કે તે આપણું કેળવણી ખાતું ચલાવે છે એવી રીતે પ્રકાશન ખાવુ ચલાવે તે ઘણું સરસ કામ કરી શકે. જર. કિવઓના બન્ને ભાગેા એટલા બધા વિશાળ છે. એથી એની સમાલોચના મારી આંખ કરી શકે એમ નથી છતાંય એટલું કહેવું આવશ્યક છે કે એ મતનભાના સંગ્રહ ઘણા કિંમતી છે. છતાં માદ્દનભાઇને એક વિનતિ કરૂં છુ કે તેઓ જે કાંઇ સંગ્રહુ કરે તેમાં વધુ ચોકસાઇ લાવવા કાળજી રાખે. પાટીદારના તંત્રીની સમાલાચનાને છેવટના પેરેગ્રાફ જરૂર તેઓ ધ્યાનમાં લે. તા. ૧૧-૭-૩ ૧.
(૪) શ્રી પૂર્ણ ચ’કે નહાર–૪૮ ઈંડીયન મિરર સ્ટ્રીટ, કલકત્તા.
The author Mr. Desai is doing a good deal of substantial work in furtherance of