________________
હાલના મેળાવડા.
विवसेि जैन तास मय
વ
सापरमेधर्म ૧-૨
Exa
વર્ષિક લવાજમ રૂપી છે.
ત્વનું
નવુ ૩.
- મુખ્ય લેખકો
શ્રી મેાહનલાલ દ. દેશાઈ,
બી. એ. એલએલ. બી.
77
એડવોકેટ. મેાતીચ કિંગ. કાપડીઆ,
બી. એ. એલએલ. ડી.
સોલીસીટર. ઉમેદચંદ ડી. ખરાડીઆ, બી. એ. ,, હીરાલાલ હાલચંદ દલાલ
બાર-એટ-લા.
-સુચનાઓ
૧ આ પત્રમાં પ્રકટ થતા લેખા માટે તે તે લેખના લેખકાજ સર્વ રીતે જોખમદાર છે • અભ્યાસ મનન અને શોધખાળના પરિણામે લખાયેલા લેખા વાર્તાઓ અને નિષે ધાને સ્થાન મળશે.
૩ લેખા કાગળની એક બાજુએ શાહીથી લખી માકલવા. ૪ લેખાની શૈલી, ભાષા વિગેરે માટે લેખકોનું ધ્યાન ‘ જૈન યુગની નીતિ-રીતિ પ્રત્યે ખેંચવામાં આવે છે. ૫ આ પત્ર દર મહિનાની પહેલી અને પંદરમીએ પ્રકટ થાય છે. પત્રવ્યવહારઃ
>
જૈન યુગ.
The Zainu Jtgt.
(શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સનું મુળ-પત્ર.)
॥ નમો સિઘ્ન ॥
તંત્રી—જૈન યુગ. ઠે. જૈન શ્વેતાંબર કૉં. આજ઼ીસ ૨૦. પાયધુની મુંબઇ ૩
તંત્રી:—હરિલાલ એન. માંકડ બી. એ. [મદદનીશા મંત્રી, જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ ]
તા. ૧૫ મી મે ૧૯૩૧.
“ જૈન યુગ” ના તા. ૧૫ માર્ચના અંકમાં જે પ્રતિમાજી માટે લખવામાં આવ્યું તુ, તે પ્રતિમાજીના ફોટા મેકલનારનું નામ મેળવવા Øસ્ટ્રેટેડ વીકલીના અધિપતિને લખતાં, તેણે તે કાગળ ફારા મોકલનાર પર મોકલી આપ્યા હતા. તે ફાટા મોકલનાર મીસ પીલુ જંડાગીર∞ તાતા તરફથી આપણા પત્રને નીચે પ્રમાણે ખુલાસે મળ્યા છેઃ–
Regd. No. B 1996
પ્રતિમાજી ખીજાપુરના મ્યુઝીયમ (સંગ્રસ્થાન ) માં છે. એક ખુણામાં હોવાથી બહુ અંધારૂ પ્રતિમાજીની આસપાસ માલૂમ પડતાં ક્લેશ લાઇટથી ફાટા લીધેલો છે. પશ્ચિમ વિભાગના આર્કીયાલાજીકલ સર્વેના સુપ્રીન્ટેન્ડેન્ટ મી. સુકથનકર એમ. એ. પી. એચ. ડી. એ. બીનપુર મ્યુઝીયમ માટે એક નાની બૂક બહાર પાડેલી છે તેમાં લખ્યું છે કે “ મૂર્તિ ૩ છુટ થાા ઈંચ ઉંચી છે. સાત કણાના સર્પ માથાપર છે અને દિગંબર સંપ્રદાયની છે, છાતીના મધ્ય ભાગમાં શ્રીવત્સનું ચિન્હ છે. સર્પની કા મૂર્તિના પાછલા ભાગમાં આવેલી છે. એમ કહેવાય છે કે મૂર્તિ તૂટી ગયેલી નાસિકા સતિ મળી હતી. અને તૂટી ગયેલા ભાગ બાળર ળ ધર્મસ્તા કરવા માટે માથાના આલે આખા ભાગ કરીથી કાતરીને બનાવવામાં આવ્યો હતા-મૂર્તિ પર શક ૧૨૩૨ ની સાલના લેખ છે. લેખમાં એ લેાક લખેલા છે. મલ્ટિદેવના પુત્ર કૃષ્ણદેવ મહિપાળ અને તેની પત્ની
SCOTHRE
नशा
असा परमे धर्म } = c
છુટક નકલ દોઢ આના.
{
એક પ્રાચીન પ્રતિમાજી.
અંક ૧૦ મા.
યશેાદાએ આ પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. સંગ્રહસ્થાનમાં એક બીજી પ્રતિમાં પશુ ( સી ૪ ) તેજ તારીખની મળે છે અને તેમાં પણ વૈશા શુદ ૬ સોમવાર જણાવાયા છે. બન્ને પ્રતિમાઅે કયાંથી મળી તે સાથી માહિતી નથી.”
ઉપરના ખુલાસાથી જણાશે કે પ્રતિમા એછામાં ઓછા ૬૫૦ વર્ષના
પ્રાચીન પ્રતિષ્ઠિત છે. વિશેષ તપાસમાં કાંઈ
જણાશે તેા આગળ ઉપર જાહેર કરવામાં આવશે. [ કોન્ફ્રરન્સ ||
—શ્રી જૈન દવાખાના મુંબઇમાં એપ્રિલ માસમાં કુલ ૧૬૧૫ દર્દીઓએ લાભ લીધા હતા. સરેરાસ દૈનિક હાજરી ૫૪.
—કલકત્તા ખાતે તા. ૨૬ મી મે થી ૨૯ મી મે સુધી મળનારા નિંદ્દી સાહિત્ય સમ્મેસન ના મંત્રી શ્રી પુરચંદ નહાર નિમાયા છે.
પાટણ જૈન મંડળ બોર્ડીંગના વાર્ષિક મેળાવડા શે. વીરચંદ પાનાચંદ શાહના પ્રમુખપદે તા. ૨ છ એ થયો હતો.
દાદાની વર્ષગાંઠ તીર્થાધિરાજ શ્રી શત્રુંજયના મૂળ નાયક શ્રી આદેશ્વરદાદાની ૪૦૦ મી વર્ષગાંઠ વૈશાખ વદ ૬ ને દિવસે હિંદભરમાં ઘટતી રીતે ઉજવવામાં આવી હતી.