________________
અમદાવાદ
૧૧
મંદિરની પ્રતિષ્ઠા સં. ૧૮૬૩માં શ્રી. રૂપવિજયજી મહારાજે કરી હતી. તેમના ગુરુદેવની ચરણપાદુકા નીચે લેખ પણ કાતરેલેા છે. (કા. ન. ૪૨)
$.
શેખના પાડામાં શ્રી. પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે. આ મ ંદિર સ. ૧૮૦૦ લગભગમાં અંચલગચ્છીય શ્રીસÛ ખંધાવેલું છે. આમાં દેશમા સૈકાની શ્યામ આરસની પ્રાચીન ચેાવિશી છે. લાકડાનાં તારા અને થાંભલાનું કામ સુંદર નકશીવાળું છે. (કે. ન.૮૨)
૭–૮. ઝવેરીવાડમાં આવેલી નીશાપેાળમાં જગવલલભ પાર્શ્વનાથ ભગવાનનું પ્રાચીન મંદિર છે. આ મંદિર સ. ૧૬૦૦ લગભગમાં શ્રીસ ંઘે બંધાવેલું છે. ઉપરના ભાગમાં મૂ॰ ના॰ શ્રીચિંતામણિ પાર્શ્વનાથની સહસાવાળી કાયાત્સ`સ્થ એક અસાધારણ ભન્ય મૂર્તિ શૈાલે છે. એમના અને ચણાને એક મનુષ્ય કે દેવ વળગીને પકડી રાખતા હાય એમ લાગે છે. શિલ્પકૃતિમાં અને મૂર્તિવિધાનની શાસ્ત્રીય દૃષ્ટિએ આ મૂર્તિના જોટો જડવા મુશ્કેલ છે. ખીજા ગર્ભદ્વારમાં શ્રી. ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનની નાની શ્યામની પ્રતિમા કેારણીવાળા પરિકરમાં પદ્માસને વિરાજમાન છે. આ મૂર્તિની સામે હસ્તિઆ ધાતુની એક જિનપ્રતિમા શૈભીતી રીતે ગેાઢવેલાં છે. આ ત્રણે મૂર્તિએ કળાવિધાનના અત્યુત્તમ નમૂના છે.
નીચે ઊંડા ભોંયરામાં જગતવલ્લભ શ્રી. પાર્શ્વનાથ ભગવાનની સફેદ આરસની છ પીટ ઊંચી ચમત્કૃતિપૂર્ણ પદ્માસનસ્થ પ્રતિમા પ્રતિષ્ઠિત છે. પરિકરમાં શૈાલતી આ પ્રતિમાની મુખમુદ્રામાંથી નિળ હાસ્ય નીતર્યો કરતું હોય ને દકના હૃદયને અલાદિત મનાવી મૂકે એવું લાગે છે. પમાસણુનું કાતરકામ તે નમૂનેદાર છે. આ મૂર્તિ સ. ૧૯૫૯ માં પ્રતિષ્ઠિત કર્યાના તેના ઉપર લેખ છે. આનાં દર્શન કરવા માટે એક જમાનામાં એક સાનામહેાર આપવી પડતી એવી વાયકા લેાકમાં પ્રચલિત છે.
નીચે ગČદ્વારમાં ઊતરતાં છત ઉપર આલેખેલ ભક્ત શ્રાવકે પૂજાની ઝાંઝ—પખાજ વગાડતા નજરે પડે છે. મેગલકાલીન કળાનું આ પ્રતીક આ મ ંદિરની એ સમયની રચનાના ખ્યાલ આપે છે. (કા. નં. ૮૫–૮૬)
૯.
ઝવેરીવાડમાં સેદાગરની પાળમાં શ્રી. શાંતિનાથ ભગવાનનું ઘૂમટખંધી દેરાસર છે. તેમાં એક સુખડની પ્રતિમા છે ને સં. ૧૧૧૬ ની સાલની ધાતુની પ્રાચીન મૂર્તિ છે. શેઠ-શેઠાણીની આરસની મૂર્તિ પણ છે. (કા. નં. ૯૫) ૧૦, ઝવેરીવાડમાં સંભવનાથની ખડકીમાં શ્રીસંભવનાથ ભગવાનનું મંદિર આવેલું છે. એના અંધાયાની ચાસ મિતિની ખખર નથી. પણ આ મ ંદિર શહેરમાં સૌથી પ્રાચીન મનાય છે. મૂળ ના॰ ઉપર સંવત ૧૯૫૯ ના લેખ છે. આ મંદિરમાં સ્થાપત્ય મુજખ સભામડા અને ગભારા મળીને ત્રણ ભાગ છે. નીચે ભોંયરુ છે. તેમાં પણ એ જ પ્રમાણે છે. કસેાટીના પથ્થરમાંથી કારી કાઢેલી એક ચતુર્મુખ જિનપ્રતિમા અને ભાંયરામાં શ્વેત આરસની વિશાળકાય ત્રણ પ્રતિમાઓ પ્રભાવશાળી છે. આવી વિશાળ પ્રતિમાએ ભારતવષઁનાં ખીન્ત જિનમ ઢિમાં બહુ ઓછી જોવા મળે છે. મૂળનાયકનું પરિકર પણ દનીય છે. (કા. નં. ૯૯)
૧૧. ઝવેરીવાડની વાઘણપાળમાં શેઢ વખતચંદ ખુશાલચંદે મંધાવેલું શ્રી. અજિતનાથ ભગવાનનું ભવ્ય દેરાસર છે. ભમતીમાં ખાવન જિનાલયની દેરીઓ છે. તેમાં પ્રવેશતાં જ શ્રીઅજિતનાથ ભગવાનની ધાતુની કાઉસગ્ગિયા મૂર્તિ ઉપર સં. ૧૧૧૨ ની સાલના લેખ છે. આનું મૂર્તિવિધાન શાસ્ત્રીય દૃષ્ટિએ આબેહૂબ છે. આની સરખામણીની બીજી પ્રતિમાના નમૂના કચાંઇથી મેળવવે દુર્લભ ગણુાય. આમાં શેઠ શેઠાણીની આરસની ત્રણ મૂર્તિએ છે. આ મંદિરમાં લાકડામાં કારેલા સુંદર નારીકુંજર છે, જે નાના વઘેાડામાં ફેરવવામાં આવતા હતા. રંગમંડપની લાકડાની થાંભલી અને પાટડી ઉપર સુંદર કારીગરી નજરે પડે છે. (કા. નં. ૧૦૩) ૧૨. દોશીવાડાની પાળમાં અષ્ટાપદજીના નામે એળખાતા મંદિરને જૂમખા છે. તેમાં મૂ॰ ના૦ ભગવાન છે. આ મદિર શેઠ મગનલાલ કરમચંદે સ. ૧૯૯૧ માં ખંધાવેલું છે. મંદિરમાં પેસતાં ભીતામાં નદીશ્વરદ્વીપની રચનાના રંગીન નકશાઓ ચીતરેલા ચેાડ્યા છે. તેની પાછળના ભાગમાં શ્રીઅષ્ટાપદની માટા મેાટા પથ્થરની સુ ંદર રીતે રચના કરેલી છે. સિવાય શ્રીહીરવિજયસૂરીશ્વરની એક કામયી પ્રતિમા પણ વિરાજે છે. એક શેઠ–શેઠાણીની મૂર્તિ પણ છે. (કા. નં. ૧૩૦ )
શ્રીઆદીશ્વર