________________
८२
પાટણ हि ॥ तत्प० । श्रीजिनलब्धिमूरि ॥ तपट्ट० श्रीजिनचन्द्रसरि ॥ तपट्ट । देवांगनावसरवासप्रक्षेपोदितसंघपतिपदायुदय. श्रीजिनोदयमूरि॥ तत्पट्ट० श्रीजिनराजमूरि ॥ तत्पट्ट० । स्थानस्थानस्थापितसारज्ञानभाण्डागारश्रीजिनचन्द्रमूरि ॥ तत्पट्ट० । श्रीजिनभद्रमूरि ॥ तपट्ट० | पञ्चयक्षसाधकविशिष्टक्रियश्रीजिनसमुद्रमरि। तपट्ट० ॥ तयोव्यानविधानचमत्कृतश्रीसिकंदरपातिसाहिपंचशतबंदिमोचनसम्मानितश्रीजिनहंसमुरि ।। तत्पट्ट ० पञ्चनदासाधकाधिकध्यानवलशकलोकृतयवनापद्रवातिशयविराजमानश्रीजिनमाणिक्यमरि॥ तस्पट्टालंकारसाग्दुर्वाग्वादिविजयलकमोशरणपूर्वक्रियासमुद्ररणस्थानत्थानप्राप्तजयप्रतिदिनवर्धमानोदयसदयसन्नयत्रिभुवनजनवशीकरणप्रवण-- प्रणबध्यानोपात्तामितपवित्रसूरिमन्त्रविजितभयदूरीकृतसकलवादित्मयनिजादविहारपावितावनितल अनुक्रमेणसंवत् १६४८ श्रीस्तम्भतीर्थचतुर्मासकस्थानसमुद्भूतामितमहिमश्रवणदर्शनोत्कंठितजलालदीनप्रभुपातिसाहिअकव्वरसमाकरणमिलनस्य गुणगणतन्मनोनुरञ्जनसमाश्वासितसकलभृतलाखिलजन्तुसुखकारि आपाढाटाहिकामारिफुरमाणश्रीस्तम्भतीर्थसमुद्रमीनरक्षणफुरमाणत प्रदत्तसत्तमश्रीयुगप्रधानपदधारकतद्वचनेन च नयनशररसरसामितसंवति (१६५२) मावसितद्वादशोशुभतिथी अपूर्वपूर्वगुम्निायसाधितपञ्चनदीप्रकटीकृतपञ्चपीरप्राप्तपरमवरतदादिविशेषण श्रीसंघोन्नतिकारकविजयमानगुरुयुगप्रधान श्री १०८ श्रीजिनचन्द्रसूरीश्वराणां श्रीपातिसाहिसमक्षस्वहस्तस्थापितआचार्यश्रीजिनसिंहसरिसपरिकराणामुपदेशेन ओसवालज्ञातीयमन्त्रिभीमसन्ताने मं० चांपाभार्यासूहवदे तत्पुत्र मं०महिपति तद्भार्या अमरी तत्पुत्र मं० वस्तपाल तद्भार्या सिरियादे तत्पुत्रमं० तेजपाल तभार्या श्री० भानू तत्कुक्षिसरोमरालअर्थिजनमनोभितपूरणदेवसालदेवगुरुपरमभक्तविशेषतो जिनधर्मानुरक्तस्वांत ऊकेशवंशमण्डण साह अमरदत्तभार्यारतनादे तत्पुत्ररत्न कुंअरजी तद्भार्या सोभागदे वहिनि वाई वाली पुत्रो वाई जीवणीप्रमुखपुत्रपौत्रादिसारपरिवारयुतेन तेन श्रीअणहिल्लपत्तनशृंगारसारसुरनरमनोनुरञ्जनसुरगिरिसमानचतुर्मुखबिराजमानविधिचैत्यं कारितम्।। श्रीपौपधशालापाटकमध्ये ॥ तदनुकरकरणकायकुप्रनित (1) संवत् अलई ४१ वर्षे वैशाख वदि द्वादशीवासरे गुरुवारे रेवतीनक्षत्रे शुभवेलायां महामहःपूर्व प्रतिमा वाडीपार्श्वनाथस्य स्थापिता ॥ एतत् सर्व देवगुरुगोत्रजदेवीप्रसादेन वंद्यमानं पूयमानं समस्तश्रीसंघेन सहितेन चिरं जीयात् ॥ कल्याणमस्तु । एपा पट्टिका पं० उदयसागरगणिना लिपोकृता । पं० लक्ष्मीप्रमोदमुनि[ना] आदरेण । कोरिता गजधरगल्लाकेन । -शुभं भवतु नियम् ॥"
આ લેખ ઉપરથી જણાય છે કે ખરતરગચ્છીય મંત્રી ભીમના વંશજ શ્રીકુંવરજીએ આ મંદિર બંધાવ્યું અને વાડી પાર્શ્વનાથની પ્રતિમા સં. ૧૬૫ર ને વૈશાખ વદિ ૧૫ ને ગુરુવારે આ ચૈત્યમાં શ્રીજિનચંદ્રસૂરિના હાથે પ્રતિષ્ઠિત કરવામાં આવી. આ જિનચંદ્રસૂરિના પૂર્વજ શ્રીઉદ્યોતનસૂરિથી લઈને ઠેઠ શ્રીજિનચંદ્રસૂરિ સુધીના આચાર્યોને નામનિર્દેશ અને તેમના કાર્યકલાપની ટૂંકી નેંધ લેખમાં આપી છે. એ હકીક્ત મૂળ લેખથી જ જાણી શકાય એમ છે તેથી અહીં વિસ્તાર કર ઉચિત નથી.
શ્રીલલિતપ્રભસૂરિએ સં. ૧૯૪૮ માં રચેલી “પાટણ–ત્યપરિપાટી ”માં પાટણના સ્થાનિક જૈન મંદિરોનું વર્ણન આપ્યા પછી આસપાસનાં કેટલાંક પરાંઓ અને ગામોનાં મંદિરની નોંધ આપી છે, તેમાં વાડીપુરના જૈન મંદિરનું વર્ણન આ પ્રકારે આવે છે –
વડીપુર-વર-કંડાઉ એ, પ્રણમય ૨ અમીઝર પાસ તુ; આસ પૂરઈ સયલ તણી એ, પૂજઈ ૨ આણી ભાવ તું,
पीy२-१२-भ6 मे,
વાડી-મંદણ વામાનંદન, સયલ ભુવનઈ દીપ એ, નમઈ અમર-નરિંદ આવી, સયલ દુરજન છપ એ.
આમાં ઉલ્લેખાયેલ અમીઝરા પાર્શ્વનાથની પ્રતિમા વાડીપુર ગામ ભાગી જવાથી વાડીપુરમાંથી આ મંદિરમાં લાવવામાં આવી હોય એ કારણે તે તેના મૂળ નામને બદલે “વાડીપુર પાર્શ્વનાથ ” અથવા “વાડી પાર્શ્વનાથ” નામે ઓળખાઈ હોય એવું અનુમાન થાય છે.
૭. છે. શ્રી ભેગીલાલ સાંડેસરાએ આ મૂળ લેખ અને તેને અનુવાદ તેમજ આ મંદિર વિશેની બીજી હકીકત વસ્તુપાલનું વિદ્યામંડળ અને બીજા લેખે ” નામક પિતાના પુસ્તકમાં પૃ. ૯૫-૧૦૦, ૧૦૦-૧૧૦ માં આપી છે. તેમાંથી ઉપગી હકીકત સાભાર નેંધી છે.