________________
૧૪૫
સત્તરમા સૈકાની આ મૂર્તિ ખરેખર સુંદર અને દર્શનીય છે પરંતુ કાન, નાકથી ખંડિત હોવાથી જીર્ણોદ્ધાર સમયે તેના ઉપર લેપ કરાવ્યે છે. કહેવાય છે કે, કટારિયા ગામની પડતી દશામાં આ મૂર્તિ માંઢિયા લઈ જવામાં આવી હતી જ્યાં લગભગ ૧૦૮ વર્ષ સુધી એ પૂજાતી રહી. આ મૂર્તિના જ કારણે વાગડ પ્રદેશમાં આ ગામ તી રૂપ મનાય છે. હમણાં હમણાં આ તીની સારી નામના થઇ છે.
ગેડી
૭૭. ગ્રેડી
( કાઠા નબર : ૧૯૯૧ )
કચ્છ-વાગડમાં આવેલું ગેડી ગામ ઘણું પ્રાચીન છે. કૃષ્ણકાળની વિરાટનગરીથી પણ લોકો ઓળખે છે પરંતુ એ હકીકતને ઇતિહાસના આધાર નથી.
અહીં ૪૦ જૈનેાની વસ્તી, ૧ ઉપાશ્રય અને જૈન મંદિર જીર્ણાવસ્થામાં છે. અગાસીમંધ શિખરયુક્ત આ મંદિરને મોટી પરસાલ છે. આગળના ભાગમાં ચાર દેરી શિખરયુક્ત છે. તેમાં પખાસણ વિદ્યમાન છે. મંદિરના વચલા ઘૂમટ ૧૬ સ્તંભાના આધારે બનાવેલા છે.
મંદિરની લખાઈ-પહોળાઇ ૨૮ × ૨૦ ફીટ છે. અગાસી સુધીની ઊંચાઈ ૧૪ ફીટ અને ઘૂમટ સુધીની ઊંચાઈ ૨૦ ફીટની છે.
ગર્ભ ગૃહમાં આરસપાષાણનાં બિંભે પ્રાચીનકાળનાં છે. વચ્ચે મૂળનાયક શ્રીમહાવીર પ્રભુની મૂર્તિ ૩ ફીટ ઊંચી છે. મૂર્તિના નાક, હાથ, કાન ખંડિત થતાં ચૂનાથી જેડીને લેપ કરાવેલા છે. મૂળનાયકની એક બાજુએ શ્રીઆદીશ્વરનો મૂર્તિ છે. તેના ઉપર સ. ૧૫૩૪ના લેખ છે અને પીજી બાજુએ શ્રીસુમતિનાથ ભગવાન છે. તેના ઉપર સ. ૧૯૨૫ ને લેખ છે. મદિર માલાશાહે બધાવેલુ છે. એ વિશે એક દંતકથા પણ પ્રચલિત છે.
અહીં માલવ નામના ઘીના વેપારી રહેતા હતા. એક વેળા એની દુકાને ઘી વેચનારી ભરવાડણુ ઘીનેા પાળિયા અને ત્યાં આપવા આવી. પાળિયાને ખાલી કરી નાખવાનું કહીને એ ખાઈ ખજારમાં સેાદો લેવા લઈ. માલવે ઘી તાળીને પાળિયા ખાલી કરી રાખ્યા. ખાઈએ આવીને જોયું તે ઘીને પાળિયા ભરેલા જોવાય. આથી તેણે માલવને તરત ઘી તેાલી લેવા જણુાવ્યું. ચતુર વેપારી પાળિયા નીચેની ઈંઢોણીમાં કંઈક કરામત હોવાનું સમજી ગયા. ખાઈને પેલી જૂની ઈંઢોણીને બદલે નવી ઈઢાણી સાથે પાળિયા ખાલી કરીને આપ્યા. ઈંઢોણીમાં એવા ગુણુ હતા કે તેના ઉપર મૂકેલું ખાલી વાસણ ઘીથી ભરાઈ જતું. એ રીતે સાલવ ખૂબ ધનાઢચ ખની ગયા.
કહે છે કે, એક સમયે અણહિલવાડ પાટણમાં એક ગૃહસ્થને ત્યાં જમણવારના પ્રસંગ હતા. તેમાં ઘીની જરૂર પડતાં માલવે આ કરામતથી તેને ઘી પૂરું પાડ્યું. એ ગૃહસ્થે માલવને ઘીના જે પૈસા આપ્યા તે દ્વારા માલવે આ મહાવીરસ્વામી ભગવાનનું મંદિર મધાવ્યું. એ સિવાય માલવ વાવ અને માલસર તળાવ પણ એણે જ મધાવ્યાં છે. કચકાટઃ——
અંજારથી ઉત્તર-પૂર્વ ૩૬ માઇલ કથકોટ નામે સ્થળ છે. કંથડનાથ યેાગીના નામ ઉપરથી અહીં પુરાતન હ્લેિ કશ્કાટ નામે પ્રસિદ્ધિમાં આણ્યે. જામ લાખા ચૂરારાના પોત્ર જામ સાટે આ કિલ્લા ખ ંધાવેલે છે અને તેમાં કથડનાથ ચૈાગીનું મંદિર પણ ચણાવ્યું છે. કિલ્લે મજબૂત પરાથી ખાંધવામાં આવ્યે છે. કચ્છ અહારના રાન્તએ જ્યારે શત્રુઓના હુમલાથી ભયગ્રસ્ત સ્થિતિમાં આવી પડતા ત્યારે આ લિાનેા આશ્રય લેતા. મૂલરાજ સાલકી અને ભીમદેવ પાતાની જાત મચાવવા આ કિલ્લામાં છુપાયા હતા. એક વખતના આ અોડ કિલ્લો આજે તે જીણુશી
અવસ્થામાં જોવાય છે.
અહીં સેળ થાંભલાવાળું ભગવાન મહાવીરસ્વામીના પુરાતન મ ંદિરનું ખ ંડિયેર છે. આ મંદિર કાણે ખંધાવ્યું
૧૯