________________
બંધાવનારનું નામ
તથા સંવત.
વહીવટદારનું નામ,
લેખન દિરાસરની ! જેની ઉપા- ધર્મસંવત. ! સ્થિતિ. | વી. શ્રય શાળા
વિશેષ નોંધ
શ્રીસંધ
બાપાલાલ રતનચંદ
સારી
સં. ૧૦૬૬ ના લેખવાળા ધાતુની પાર્શ્વનાથજીની
મૃતિ પ્રાચીન છે.
શેઠ ધરમચંદ અભેચંદની પેઢી
એક સ્ફટિકના પ્રતિમા છે.. સં. ૧૨૫૦ની સાલને
આરસને ચોવીશીન માતાને પટ છે.
ત્રણ ગુરુમૂતિઓ છે.
શા. મોહનલાલ વાડીલાલ
ઝવેરી મણિલાલ સૂરજમલ
શેઠ ધરમચંદ ઉદેચંદની પેઢી
એક ગુરુમૂર્તિ છે.
શેઠ-શેઠાણની આરસની
મૂર્તિઓ છે.
ચાર ગુરુમતિઓ છે.
બે ગુરુમતિઓ છે. એક શ્રાવક-શ્રાવિકાની મૂર્તિ છે.
આ દેરાસરના પરિકર સુંદર કાતરકામવાળા છે.
શા. અમૃતલાલ ત્રિભોવનદાસ
લાકડાનું કેતરકામ છે.
માસ્તર સાભાગ્યચંદ
ત્રણ ગુરુમૂર્તિઓ છે.
શેઠ ધરમચંદ ઉદયચંદ
ની પેઢી
બે સ્ફટિકની પ્રતિમાઓ છે. એક શ્રાવક શ્રાવિકાની મૂર્તિ છે.