________________
ગિરનાર
૧૨૧
ગિરનાર પર્વતની ભવ્યતા નેઈ ને જ રૂવાડાં ખડાં થઈ જાય છે. સમુદ્રની સપાટીથી લગભગ ૩૦૦૦ ફીટ એ ઊંચા છે. તળેટીથી લગભગ ૨ માઈલના ચડાવમાં વચ્ચે સ્થળે સ્થળે પગલાં, પાષાણુમાં કતરેલી આકૃતિઓ, પ, વિસામા વગેરે આવે છે.
૧. શ્રીનેમિનાથ ભગવાનની ટ્રક
ગિરનારમાં રાત્રુજય કરતાં જૈનમ દિાની સખ્યા ઓછી છે પણ ગિરનારના મંદિરનું રચનાકૌશલ ચઢિયાતું અને પ્રાચીન સ્થિતિમાં મોજુદ છે. એમાંનું શિલ્પસૌ ય આકર્ષીક છે. દરેક મંદિર પેતપેાતાનું આગવું વ્યક્તિત્વ દાખવે છે. એકનું ખીન્ન સાથે સામ્ય નથી. મ ંદિરનાં શિખરા, ગભારા, તેની જગતી, અંદરના મૂળગભારો, સભામંડપ, શૃંગારÀાકી અને દ્વારમડાની સપ્રમાણ અને મનેહારી કળા જોતાં પ્રેક્ષકાનુ મન ધરાતું નથી
દૂરથી શ્રીનેમિનાથ ભગવાનની ટ્રકના કાટના દરવાજે દેખાય છે. દરવાજામાં પેસતાં ચાકીદારોને રહેવાની જગા, ધ શાળા, પૂજારીઓને રહેવાની જગા વગેરેના ચાક વટાવી શ્રીનેમિનાથ ભગવાનના ચાક આવે છે. આખા ચાક ૧૯૦×૧૩૦ ફીટ લાંબા-પહેાળા છે. તેમાં મુખ્ય શ્રીનેમિનાથ ભગવાનનું વિશાળ ને ભવ્ય મંદિર છે.
ચોદમા સૈકાના શ્રીજિનપ્રભસૂરિ ‘વિવિધતીર્થંકલ્પ’માં આ મંદિર વિશેની હકીકત નોંધે છે, એનેા સાર એ છે કે— કાશ્મીર દેશના શ્રેષ્ઠીએ અજિત અને નામના રત્ન સંઘવીએ (સ. ૬૦૯ માં ) ગિરનાર પર આવ્યા અને મૂળનાયક શ્રીનેમિનાથ ભગવાનની લેખ્યમયી મૂર્તિને ગળી ગયેલી શ્વેતાં મંદિરના જીર્ણોદ્ધાર કરાવી તેમાં ખીજી મૂર્તિની સ્થાપના કરી. એ પછીના સમયને ટાઢ સાહેબને એક લેખ મન્યેા હતેા, તેમાં લખ્યું હતું કે—પં. દેવસેને સંઘની આજ્ઞાથી સ, ૧૧૧૫ ના ચૈત્ર સુદિ ૮ ને રવિવારે દેવાનાં જૂનાં દેરાં કાઢી નવાં ખનાવ્યાં.” આ સાલ ( લગભગ )ના લેખે મદિરના સ્ત ંભ ઉપરથી મળી આવે છે. એક ચાંભલા ઉપર આ પ્રમાણે લેખ છે:-‘ સંવત્ ૧૬૨ વર્ષે નેટ મારે ૨૪ નિશ્રીનેમીશ્વરન્નિનાથ: હ્રતિ: | ” ખીન્ત ચાંભલા ઉપર—“ સન્ ૬૨% થ’પ્રતિજ્ઞા જારિતા ॥ ? અને ત્રીજા સ્તંભમાં સ. ૧૨૭૮માં દેવાલય, સમરાવ્યા આાબતના લેખ છે. ૧૪
ગ્રંથાના ઉલ્લેખ મુજખ: સ. ૧૧૮૫માં સિદ્ધરાજના મંત્રી સજ્જન શ્રેષ્ઠીએ કાષ્ઠના પુરાણા મંદિરના સ્થાને પથ્થરનું નવું મ ંદિર કરાવ્યું!પ ને માળવાનિવાસી શેઠ ભાવડે સુવર્ણનું અમલસાર બનાવ્યું. જર્મન વિદુષી ડૉ. ક્રાઉઝે પોતાના એક લેખમાં જણાવે છે કે, “આ નેમનાથ ભગવાનનું મંદિર ઇ. સ. ૧૬મી સદીની શરૂઆતમાં પુરણુ નામના ગુજરાતના રાજાએ બંધાવ્યું હતું એમ એક પુરાણા લેખમાં વાંચી શકાય છે. ” આમાં જણાવેલ પુરણ નામ કરણના ખદલે લિપિદેષથી વંચાયું હોય એમ લાગે છે. (દેવનાગરી લિપિમાં જ અને પુ નું સામ્ય સહજ છે.) વસ્તુત: સજ્જન મત્રીએ આ મંદિરના જીĒદ્ધાર કરાવી તેને સિદ્ધરાજના પિતા કર્યું રાજાના નામથી ‘કર્ણવિહાર' એવું નામ આપ્યું હતું, જે અગાઉ (ટિપ્પણ : ૩ માં ) આપેલા શિલાલેખમાંથી પણ જાણી શકાય છે.
એ પછી મંડલીક નામના રાજાએ શ્રીનેમિનાથ ભગવાનના પ્રાસાદ હેમ( સુવર્ણ`)ના પતરાથી ખધાન્યેા હતેા. (સ. ૧૨૭૦ કે ૧૩૧૬ લગભગ) એવા પુરાવેા એક શિલાલેખ આપે છે. એ લેખના આપણને ઉપયેગી નવમે શ્લાક આ પ્રમાણે છે:
k
वंशेऽस्मिन् यदुनामकात्र(म्ब) रपतेरभ्युप्रशौर्याबले रासीद् राजकुलं गुणौघविपुलं श्रीयादवख्यातिमत् । અત્રામૃત્ત્તવમ૩જીનતવવ: શ્રીમ-છી : માત્, प्रासादं गुरुहेमपत्रततीभिर्याचीकर-नेमिनः
એ પછી ચૌદમા સૈકામાં સેાની સમરસિંહૈ, સત્તરમા સૈકામાં વધુ માન અને પસિંહ નામના બે ભાઈઓએ
11
૧૬
ܘ1ܕܕ
૧૪. ગિરનાર માહાત્મ્ય ” લે, ઢાલતચંદ પુ. ભાડિયા. ઉપાદ્લાત પૃ૦ ૨૧.
૧૫. “ ઇક્કારસયસદૌઉ પંચસીય વાર, નેમિભુષણુ ઉરઊ સાજણ નરસેહર” કડવું-૧,૯.
શ્રીવિજયસેનસૂરિ
૧૬. “ જૈન ” રોપ્યમહાત્સવાંકઃ ‘ગુજરાત કાઠિયાવાડની મારી તીર્થયાત્રા.' શીર્ષીક લેખ,
,
૧૭ Antiquities of Kathiawar” અને “જૈન સાહિત્યના સૌપ્ત ઈતિહાસ ” ચિત્ર પરિચય : પૃ. ૧૪૪
''