Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૨૪)
જેનકેન્ફરન્સ હેર.
જાન્યુઆરી.
આવે છે તે લખો સવાલ ૬ નવકારસીના પચ્ચખાણના આગાર મૂળ ઓછા હોવા છતાં પચ્ચખાણ
આપતી વખતે વધારે અપાય છે તેનું કારણ દર્શાવો અને તે આગારો
અર્થ સાથે લખે ,, ૭ એકાસણું અને એકલડાયું તેમાં તફાવત હોય તે અને તેમાં કેટલા
આગારે છે તે અને કુતિય મયિ મામ, એ ગાથા અર્થ સાથે લખો ચારે મહા વિનયમાં કયારે અને ક્યા જીવ ઉપજે છે તે જણાવે. .
कुतिय मच्छिअ भाभर, महु तिहा कठ पिठ मध दुहा ।। जल थल हवग मंस तिहा, घयव्व मखण चउ अभखा ।।
-૬
૩૩
ઘોરણ ૩ પરીક્ષક—શેઠ ચુનીલાલ છગનચંદ–સુરત
યોગ શાસ્ત્ર. પ્રશ્ન-૧ અને આચાર્ય શ્રી હેમચંદ્રજી તથા શ્રી આનંદઘનજી મહારાજના જીવનચરિત્ર
આ વિષે જે કંઈ તમારા જાણવામાં હોય તે લખે. [બ યોગશાસ્ત્ર કોણે, કોને માટે, કયારે, કયાં અને કેવા પ્રસંગોમાં રચ્યું
તે જણાવે. . , ૨ [અ યોગનું ઉત્કૃષ્ટ મહાસ્ય દર્શક દ્રષ્ટાંત તમે જે ધારતા હતા તે સંક્ષિપ્ત
વર્ણન સાથે લખો. અને તેમાંથી શું સાર લઈ શકાય તે સ્પષ્ટ સમજવો. (બ) ગ’ શબ્દનો અર્થ અને તેનું લક્ષણ કંઇક વિસ્તારથી તમારા પિતાના
વિવેચન પૂર્વક દર્શાવો. चतुर्वर्गेऽ ग्रणीमर्मोक्षो योगस्तस्यच कारणम् ॥ ज्ञानश्रद्धानचारित्ररुपं रत्नत्रयं च सः ॥ १॥ આ શ્લોક પર તમારા પિતાના વિચાર દશક ૩૦ થી ૪૦ લીટીને નિબંધ લખે જેમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રનું યથાર્થ સ્વરૂપ સમજી શકાય.
અથવી,
સમ્યકત્વ અને મિથ્યાત્વનું સામાન્ય રવરૂપ અને વિશેષ લક્ષણ વિવેચન