Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જન શાસન (અઠવાડિક)
જિ. ris'નાર, પિન-30-88 No. G. sEN 8 | පපපපපපපපපපපපපපපපංජපඌජපන් પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી .
| SIJIT IS
APસ્વ. પ પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાણી
Des
રરર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
0 ૦ શ્રીમંતાઇ જ સુખનું સાધન છે અને દરિદ્રતા દુઃખનું જ સાધન છે. તેવું શ્રી 0
જૈન શાસનમાં નથી. સુખનું સાધન સાચી સમજ છે અને દુઃખનું સાધન છે
અણસમજ છે. ૦ આજે પિતાની મતિ મુજબ પ્રવૃત્તિ કરનારા ઘણા છે. જેણે શાસ્ત્રમતિ જોઇતી ન હોય,
માત્ર પિતાની મતિ મુજબ જ ચાલવું હોય તેવાથી જ શાસનમાં વિપ્લવે જાગે છે. તે ૦ આજની એકતામાં તે સાચાને જ ગુમાવવાનું છે, જેઓ બેટા છે તેને તે કશું
ગુમાવવાનું નથી. ૦ આપણે શાસનના બળે જ જીવીએ છીએ. તે શાસનને જે વફાદાર ન રહ.એ તે
તેના જેવી જગતમાં બીજી કઈ હરામખેરી નથી. - આખા સાડવાચારને વિનય કહ્યો છે. આઠે કર્મોને આત્મા પરથી દૂર કરે તેનું છે
નામ વિનય! જે આત્મા શાસ્ત્ર ભણે, જ્ઞાન મેળવે પણ જે તેને સાધવાચાર પર છે પ્રેમ ન થાય, શકિત મુજબ સાધવાચારનું પાલન કરે છે તેનું જ્ઞાન તે જ્ઞાન નથી પણ તે
બને છે, - શાસ્ત્ર કહ્યું છે કે- ગુર્વાદિની સેવાના કારણે પ્રાપ્ત થયેલી ગુરુકૃપા એ શાસ્ત્રોને
હૈયામાં પરિણામ પમાડનારી છે. - લેક શું કહેશે તે ચિંતા આવે તે કદિ સાચે સાધુ થાય જ નહિ. શાસ્ત્ર શું છે
કહેશે તે ચિંતા કરે તે જ સાચે સાધુ થાય. ૦ તમને જે ગમે તે કહેવાની ઈચ્છા થાય એટલે શાસ્ત્રની વફાદારી ગઈ. 1 - એકતા આપણે બધાની સાથે કરવી છે. પણ સિદ્ધાંત આઘા મૂકી એકતા કરવાની કે
વાત કરે છે તે વાત મંજુર કરવા જેવી નથી. • అందం0000000000000000000
ન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ)
C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય હેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક 1 સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને હવા, શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિત કર્યું
૦૦૦૦૦૦૦૦૦૦૦