Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
८२, सुहमअपज्जत्तया विसेसाहिया ८३, सुहुमवणस्सइकाइया पज्जत्तया' संखिज्जगुणा ८४, सुहमपज्जत्तया विसेसाहिया ८५, सुहुमाविसेसाहिया ८६, भवभिद्धिया विसेसाहिआ ८७, निगोयजीवा विसेसाहिया ८८, वणस्सइजीवा विसेसाहिया ८९, एगिदिया विसेसाहिया - ९०, तिरिक्ख जोणिया विसेसाहिया ९१, मिच्छादिट्ठी विसेसाहिआ ९२, अविरया विसेसाहिया ९३, सकसाई विसेसाहिआ ९४, छउमत्था विसेसाहिआ ९५, सजोगी विरोसाहिआ ९६, संसारत्था विसेसाहिआ ૧૭, સવજીવા વિરોસાફ્રિકા ૧૮ |
ભાવાર્થ સૌથી થડા ગર્ભજ મનુષ્ય છે સંખ્યાતા કોટાકોટી પ્રમાણુવાળા હવાથી ૧, તેમના કરતાં માનુષીએ-સીએ, સંખ્યાતગુણ છે સત્તાવીશગુણી અધિક હવાથી, કહ્યું છે કે –“સત્તાવીસગુણું પુણ મણયાણું તદહિઆ ચેવ અર્થાત્ મનુષ્યની સ્ત્રીઓ મનુષ્ય કરતાં સત્તાવીશગુણ અધિક છે ૨, તેથી બાદર તેઉકાય પર્યાપ્ત છે અસંખ્યગુણા છે-કતિષયવર્ગમ્યુન આવલિકા ઘન સમયના પ્રમાણુવાળા હેવાથી ૩, તેથી અનુત્તરવિમાનવાસી દેવો અસંખ્યગુણા છે, ક્ષે૫લ્ય પમના અસંખ્યયભાગવત્તિ આકાશ પ્રદેશની રાશિ પ્રમાણુ હેવાથી ૪, તેથી ઉપરિતન ત્રણ યકના દવા બંખ્યાતગુણ છે, કેમકે, બહરરપ૯પમના અસંખ્યતભાગવત્તિ આકાશપ્રદેશની રાશિ પ્રમાણ છે ૫, તેથી મધ્યમ ત્રણ સૈવેયકના દે સંખ્યાતગુણ છે ૬, તેથી અધતન નીચેના ત્રણ શૈવેયકના રે સંખ્યાતગુણા છે ૭, તેથી અમ્રુત દેવકના દેવે સંખ્યાતગુણા છે , તેથી આરણ દેવકના રે સંખ્યાતગુણ છે , [જો કે આરણ-અર્ચ્યુત દેવક સમાન શ્રેણિમાં અને સમાન વિમાનની સંખ્યાતવાળા છે. તે પણ કૃષ્ણ પાક્ષિક છો થાસ્વભાવથી દક્ષિણ દિશામાં વધારે ઉત્પન થાય છે તેથી અમ્રુતક૯૫ની અપેક્ષાથી આરકલ્પના દે સંખ્યાતગુણ છે.)
તેથી પ્રાણુત ક૯૫ના દેવે સંખ્યાતગુણ ૧૦, તેથી આનત ક૯૫ના દેવે સંખ્યાત ગુણ ૧૧, (અહી' પણ આરણ-અયુત પ્રમાણે ભાવના સમજવી), તેથી સાતમીનારક પૃથ્વીના નારકે અસંખ્યાતગુણ છે શ્રેણીના અસંખ્યયભાગમાં રહેલા આકાશપ્રદેશની રાશિ પ્રમાણ છે. ૧૨, તેથી વઠીનરક પૃથ્વીના નારકીએ અસંખ્યાતગુણ છે ૧૩, તેથી સહસ્ત્રાર દેવકના દેવ અસંખ્યાતગુણ છે ૧૪, તેથી મહાશુક્રના દેવ અસંખ્ય ગુણા છે. ૧૫, તેથી પાંચમી ધૂમપ્રભાનરકના નારકે અસંખ્યાતગુણ છે. બૃહત્તમ શ્રેણિના અસંખ્યય ભાગવત્તિ આકાશ પ્રદેશની રાશિ પ્રમાણ છે. ૧૬.
( ક્રમશો )