Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
આપણે જાણીએ છીએ કે પોતે કરેલાં પુણ્ય અગર પાપ પેાતાને વહેલાં મેાડાં ભાગવવાજ પડે છે. પુણ્યશાળી આત્માએ પવિત્ર માર્ગ ગ્રહણ કરે છે અને ભારેક આત્માએ પાપ મા માં સપડાય છે. પૂર્વ કર્મના ઉદયેજ એક રાજા અને બીજો રંક, એક ત્યાગી અને ખીજો સ્વાર્થી, એક ઉદાર અને ખીન્ને લેાભી, એક જ્ઞાની અને બીજો મૂર્ખ, એક સંયમી અને બીજો સ્વચ્છંદી, એક બહાદુર અને બીજો બીકણ, એમ જુદા જુદા સ્વભાવના માણસા આપણે જોઈએ છીએ. જે આત્માએને બચપણથીજ તે માર્ગોમાં વધારે રસ પડે છે. તે જ્યારે જ્યારે પ્રસંગ મળે છે ત્યારે પેાતાની ત્યાગ— વૃત્તિ કેળવી સંસારના ત્યાગ કરી ત્યાગી બને છે. પ્રભુ મહાવીરસ્વામીના નિર્વાણ પછી આજ લગીના સાડી ચાવીસા માં સંખ્યાબંધ માણસોએ સંસાર છેાડી દઈ દીક્ષા લીધેલી છે, જેમાં ઘણા પુણ્યશાલી આત્માએ તે બચપણમાં દીક્ષા લીધી હતી. અને આ બાળવયમાં દીક્ષિત થયેલા મહા-ભાના મેટા ભાગ જગતઉપકારી મહારત્ને સાન નીડા છે. જે જે આત્માએએ સગીર ઉંમરમાં દીક્ષા લીધી છે, તેએકમાંથી ાન ધર્ગાચાર્યો પામ્યા છે. કુમારપાળ મહારાજાને પ્રતિએાધ કરનાર કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચ ંદ્રસૂરીધરજીએ પણ બાળપણમાંજ દીક્ષા લીધી હતી. ભગવાન વસ્વામીજીએ પણ બાલપણુમાંજ દીક્ષા લીધી હતી. આ સિવાય શ્રી સામ તિલકસૂરીજી, શ્રી સામપ્રભસૂરીજી, શ્રી ચંદ્રશેખરસૂરીજી, શ્રી જયાન દસીજી, શ્રી દેવચ દ્રસૂરીજી વગેરે કેટલાએ આચાય વો અને ધમગુરૂઓએ બાલ્યવયમાં દીક્ષા લીધી હતી. આજે વિદ્યમાન આચાય મહારાઓ પૈકીના કેટલાંકાએ ખાલ્યકાળમાં દીક્ષા લીધેલી છે અને તેઓએ જૈન સમાજ ઉપર અનેક ઉપકાર કર્યા છે અને કરે છે.
વાસ્તવિક રીતે દીક્ષા લેવા માટે માટી ઉંમર કરતાં બાલ્યવય વધારે અનુકૂળ છે. કારણ કે તે ઉ ંમરમાં કુમળા મગજ ઉપર જાતના સંસ્કારી નાખવા હાય તે જાતના સંસ્કારા વધારે સહેલાઈથી નાખી શકાય છે. વિશેષમાં બાળક ઉપર સંસારના ઝેરી વાતાવરણની એછી અસરને લીધે તેમનામાં નિર્દોષતા વધારે હાવાથી, તે ધર્મ માર્ગ જલ્દી વળે છે, અને મહાજ્ઞાની બની શકે છે. જ્યારે પાછી ઉંમરના દીક્ષિતે એક વખત સંસારચક્રમાં સપડાઈ ગયેલા હોવાથી પ્રાયે તેવા મહાજ્ઞાની કે પ્રભાવશાળી એછા નીવડે છે. આ કારણથીજ મહાજ્ઞાનીઓએ દીક્ષા લેવા માટે બાળવય વધારે અનુકૂળ ગણેલી છે અને જે માબાપ અગર વાલી પોતાનાબાળકને આત્મકલ્યાણ કરવામાં દૌક્ષા અપાવી મદદ કરે છે, તે તેના સાચા હિતસ્વી છે. અને આ રીતે રાજ્ય જો ધર્મોમાં હરકતકર્તા કાયદો કરે તો તેથી ભવિષ્યમાં આપણને ઘણુંજ નુકશાન થવા સંભવ છે.
For Private and Personal Use Only