________________
જીવનિકાયનું રક્ષણ, પાલન અને ઉપદેશમાં દક્ષ છે તે વાસ્તવમાં અધ્યાય - ૯
वैरं लक्ष्म्याः सरस्वत्या, नैतत्प्रामाणिकं वचः । ज्ञान धर्ममृतोवश्या लक्ष्मीर्न जडरागिणी ॥ १३ ॥ લોકવ્યવહારમાં એવું પ્રચલિત છે કે લક્ષ્મી અને સરસ્વતીને વૈર છે. આ ઉક્તિ પ્રમાણિક નથી. લક્ષ્મી જડ અને અજ્ઞાનીને ઇચ્છતી નથી, તે તો જ્ઞાનધર્મયુક્ત પુરુષના વશમાં રહે છે.
यो वीतरागोऽसौ देवस्तद्वक्यानुगतो गुरुः ।
तदा ज्ञानाराधनं धर्मस्सोडयं तत्त्वसमुच्चयः ॥ २१ ॥
જે વીતરાગ છે તે જ દેવ છે. જે એમની આજ્ઞાનું પાલન કરે છે તે ગુરુ છે. વીતરાગની આજ્ઞાની આરાધના એ ધર્મ છે. એ તત્ત્વજ્ઞાનનો સાર છે.
અધ્યાય
૧૦
स्यात्सामान्याविशेषात्म भवः प्रामाण्य गोचरः । ज्ञेयोऽनेकान्त वादेन नय मार्गदनेकथा ॥ ४॥
૫૬
–
સામાન્ય અને વિશેષરૂપે આ સંસાર પ્રમાણોથી દૃષ્ટિગોચર થાય છે. આ સંસારને અનેકાંત દ્વારા નયમાર્ગથી અનેકરૂપમાં જાણવો જોઈએ. દા.ત. સંસાર નિત્ય છે અને અનિત્ય છે. સંસાર એક છે અને અનેક પણ છે.
અધ્યાય - ૧૧
माया विहिनं ब्रह्मैव कैवल्याय एव विचिन्त्यते
साक्षरो वा सकर्णः स्वाच्छास्त्रज्ञोऽनक्षरः परः ॥ १२ ॥
માયા રહિત આત્મા શુધ્ધ જ્ઞાનસ્વરૂપ પરમાત્મા માનવામાં આવે છે. બીજો અજ્ઞાની આત્મા ભલે સાક્ષર હોય તો પણ તે નિરક્ષર માનવામાં
આવે છે.
સુગુરુ છે.
અધ્યાય ૧૨
दाने रसे प्रकाशादौ वर्षा मनसि निश्चिते ।
शौचे देशान्तर भ्रान्तौ शर्देव धनार्जने ॥ ८ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org