Book Title: Jain Gita Kavyono Parichay
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 275
________________ • • • • • • • · ગ્રંથસૂચી શ્રી અર્હદ્ગીતા ઉપા. મેઘવિજયજી પ્રકા. જૈન સાહિત્ય વિકાસ મંડળ, પાર્લા, મુંબઈ. સંવત ૧૯૮૧, અગિયાર અંગ ગીતા (સજઝાય) વિનયચંદ્રજી આદિ જિનગીંતા (હસ્તપ્રત) લે. મુનિ કેસરવિમલ (અપ્રગટ કૃતિ) કૈલાસસાગરસૂરિ જ્ઞાનભંડાર, કોબા. અધ્યાત્મ સાર ભા- ૧. યશોવિજયજી ઉપા. અનુવાદક-ડૉ. રમણભાઈ ચી. શાહ પ્રકા. શ્રી રાજ સોભાગ સત્સંગમંડળ, સોભાગપરા, સાયલા. સં. ૨૦૫૩ પ્રથમ આવૃત્તિ આત્મદર્શન ગીતા - આ. બુદ્ધિસાગરસૂરિ, પ્રકા. સાગરગચ્છ જૈન સંઘ, સાણંદ. ઈ.સ. ૧૯૬૧ અધ્યાત્મગીતા (૯૩) લે. આ. બુદ્ધિસાગરસૂરિ. પ્રકા. અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ, વકીલ મોહનલાલ હીમચંદ, પાદરા. પ્રથમ આવૃત્તિ સં. ૧૯૮૧ અધ્યાત્મ ગીતા લે. પંડિત દેવચંદ્રજી ગણિ, પાંડે અંબાલાલલજી રામપ્રતાપ, રતલામ, ઈ.સ. ૧૮૯૯ અધ્યાત્મ ઉપનિષદ ભાગ ૧-૨. ઉપા. યશોવિજયજી, ટીકા-યશોવિજયજી પ્રકા. શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ કરમચંદ જૈન પૌષધશાળા, ૧૦૬, એસ.વી. રોડ, ઈરલા બ્રીજ, અંધેરી વેસ્ટ, બોમ્બે ૪૦૦ ૦૫૬. પ્રથમ આવૃત્તિ સં. ૨૦૫૪ અધ્યાત્મ કલ્પદ્રુમ - મુનિ સુંદરસૂરિ - વિવેચક મોતીચંદ ગિ. કાપડિયા, જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, બીજી આવૃત્તિ ઈ.સ. ૧૯૧૧ ઈશાવાસ્યોપનિષદ્ - આ. બુદ્ધિસાગરસૂરિ. પ્રકા. અધ્યાત્મ પ્રસારક મંડળ, પાદરા. સં. ૧૯૮૦ ગહુંલી આદિ સંગ્રહ - મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર, ડભોઈ. સં. ૨૦૧૨ (જંબુસ્વામી ગુરુગીતા) પા. ૧૫૧ થી ૧૬૦. ગૂર્જર ફાગુ સાહિત્ય - લે. રમણલાલ ચી. શાહ. પ્રકા, શ્રી મુંબઈ જૈન યુવક મંડળ, ૩૮૫, સરદાર વી.પી. રોડ, મુંબઈ - ૪. પ્રથમ આવૃત્તિ - ફેબ્રુ. ૧૯૯૯ ચિદાનંદજી કૃત પદ્યાવલી - અનુવાદક કુંવરજી આણંદજી, પ્રકા, શ્રી જિન શાસન આરાધના ટ્રસ્ટ, મુંબઈ. સં. ૨૦૫૧ બીજી આવૃત્તિ શ્રી જિનગીતા (જ્ઞાનસાર) - લે. મહામહોપાધ્યાય યશોવિજયજી, પ્રકા. દેવીબહેન ૨૭૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278