Book Title: Jain Gita Kavyono Parichay
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 276
________________ • • • · · • • • • • • • કુમાર જયકીર્તિ. પ્રથમ આવૃત્તિ - ૨૭-૬-૧૯૯૭ શ્રી જૈન જ્ઞાન ગીતા - લે. શ્રી ઈશ્વરલાલજીસ્વામી, સંપા. અમ્બે પ્રકા, પ્રભાકર મોરારજી પડીઆ, ગુજરાત સોસા., એલિસબ્રીજ, અમદાવાદ. સં. ૨૦૦૭ શ્રી જૈન ગીતા - સાગરાનંદસૂરીશ્વરજી મ.સા. પ્રથમ આવૃત્તિ પ્રકા. આગમોદ્ધારક ગ્રંથમાળા સમિતિ. સંવત ૨૦૨૦ શાહ ૨મણલાલ જેચંદભાઈ, કપડવણજ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ - લે. મો. દ. દેસાઈ. પ્રકા, શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ, મુંબઈ. પ્રથમ આવૃત્તિ ઈ.સ. ૧૯૩૩ જિન વચન - સંપા. ડૉ. રમણલાલ સી. શાહ, પ્રકા. મુંબઈ જૈન યુવક મંડળ, ૩૮૫, સરદાર વી.પી. રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦૪. પંચ૫૨મેષ્ઠિ ગીતા – ઉપા. યશોવિજયજી, કસ્તુર વિવેક પદ્યાવલી. સંપા. મુનિ વિવેકવિજયજી. પ્રકા. ભગવતી પ્રિન્ટીંસ પ્રેસ, પાલિતાણા, સં. ૨૦૩૩. પુદ્ગલગીતા – મુનિ ચિદાનંદજી, સજ્જન સન્મિત્ર (એકાદશ મહોદધિ) પા. ૫૦૫ થી ૫૧૩ પુદ્ગલ ગીતા પ્રશ્નોત્ત૨માલા - સંપા. આ. દેવગુપ્તસૂરિ. પ્રકા. શ્રી રત્નપ્રભાકર પુષ્પમાલા, જોધપુર. સં. ૨૦૦૬ પ્રેમગીતા – આ. બુદ્ધિસાગરસૂરિ. સંપા. પંડિત મફતલાલ ઝવેરચંદ, ખેતરપાળની પોળ, અમદાવાદ. ઇ.સ. ૧૯૫૧ પ્રથમ આવૃત્તિ. ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો (મધ્યકાલીન) - લે. પ્રો. મંજુલાલ મજમુંદાર. પ્રકા. આચાર્ય બુક ડેપો, જ્યુબીલી બાગ સામે, વડોદરા. ઈ.સ. ૧૯૫૪ યોગ શાસ્ત્ર (ભાષાંતર) - આ. કેશરસૂરીશ્વરજી મ.સા. પ્રકા, મુનિચંદ્ર, શ્રમણ આરાધના ટ્રસ્ટ, ગિરિવિહાર, પાલિતાણા. ઈ.સ. ૧૯૭૭ છઠ્ઠી આવૃત્તિ. યોગદૃષ્ટિ સમુચ્ચય – ભાષાંતરકાર પ.પૂ. મહોપાધ્યાય દેવવિજયજી ગણિ. પ્રકા. કમળકેશર ગ્રંથમાળા, ખંભાત. સં. ૧૯૯૨ પ્રથમ આવૃત્તિ. શિષ્યોપનિષદ્ - લે. આ. બુદ્ધિસાગરસૂરિ. સંપા. ગુણવંત શાહ, પ્રકા. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ સાહિત્ય પ્રકાશન ગ્રંથમાળા, મનસુખભાઈની પોળ, અમદાવાદ. ઈ.સ. ૧૯૬૪ શ્રી સુખસાગર ગુરુ ગીતા - લે. આ. બુદ્ધિસાગરસૂરિ. પ્રકા, અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ, ચંપાગલી, મુંબઈ. સં. ૧૯૭૨ સમાજદર્શન ગીતા - લે. મુનિ સંતબાલજી. મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર, હઠીભાઈની વાડી, અમદાવાદ. આવૃત્તિ પહેલી ઈ.સ. ૧૯૮૬ Jain Education International For Private & Personal Use Only ૨૭૧ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278