Book Title: Jain Gita Kavyono Parichay
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 264
________________ જ્યાં કામની ચેષ્ટા થતી ત્યાં મૃત્યુવાજાં વાગતાં જ્યાં કામનો સંકલ્પ ત્યાં ભૂતો ઊંધેલા જાગતાં || ૮૨ || જીતી અરે ઝટ કામને નિષ્કામ ભાવજ આણવો હૈંશીયલ વ્રતને આદરીને કામને તાબે કર્યો. બ્રહ્મચર્ય નવવાડ શીલની સાચવી શુભ ખ્યાતિને ભાવે વર્ષો જે બ્રહ્મચર્યે શોભતા તે કાર્યની સિદ્ધિ કરે જે બ્રહ્મચારી સાધુ તે મુક્તિ વધૂ સહેજે વરે. ॥ ૯૧ || પ્રતિજ્ઞાપાલન બોલે વિચારી બોલ પાછો વદનમાં પેસે નહીં જે જે પ્રતિજ્ઞા તું કરે તે પાળતો નિશ્ચય સહી. બોલ્યા પ્રમાણે વર્તીને આદર્શજીવન હૈં કર્યું એ જીવન ઉત્તમ જાણીને મેં ચિત્તમાં ભાવે ધર્યું. ૯૫ || ગુણરાગ ગુણરાગની જીવતી પ્રતિમા તું થયો સંસારમાં ગુણ રાગ દેવા અવતર્યો માનવતણા અવતારમાં ગુણરાગ જ્યાં વાસો વસે ત્યાં સર્વ ગુણ પ્રકટે ખરે ગુણરાગ માનવભવ વિષે સહુ દોષને ગુણમાં હરે || ૧૦૭ || મળતાપણું મિલનસાર વ્યક્તિત્વ મળતાપણું સહુ સાથમાં આચારમાં અંગત કર્યું મળતાપણું સહુ સાધુથી રાખી સ્વધર્મ તું રહ્યો. મળતાપણાને રાખીને હૈં સંપ શિર સાટે વર્યો. ।। ૧૧૭ || જિનશાસનમાં આજ્ઞાપાલનને વિશેષ મહત્વની માનવામાં આવે છે. જિનાજ્ઞાપાલન, ગુરુ આજ્ઞાપાલન કોઈપણ જાતની શંકા વગર વિનમ્ર ભાવે સ્વીકારવાનો આદેશ છે. આજ્ઞા ગુરુની માનતા એવા જનો વિરલા જડે નિંદાગુરુની જે કરે તે વિશ્વમાંહે રડવડે સેવાથકી જોવા મળે શ્રદ્ધા સુભક્તિ સદ્ગુણો આત્માર્થતા પ્રગટે ભલી પરબ્રહ્મને પોતે મુણે. ।। ૧૨૩ || Jain Education International For Private & Personal Use Only ૨૫૯ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278