________________
जगति जैनवृषादपरें वृषाः करण मत्रिजमा हुरधं परम्
अविरतौ यदि पापमपाम्यत कथमनादिभवे विरलेन्द्रियाः ? ॥ २ ॥ (વ્રુતવિલંબિત) (અધ્ય.૧૫)
અર્થ : જગતમાં જૈન ધર્મ સિવાયના બીજા ધર્મો ફક્ત ક્રિયાથી થનારા જ પાપને માને છે. પરંતુ અહીં એક પ્રશ્ન થાય છે કે જો તેમ હોય તો અવિરતિમાં પાપ ન માનીએ તો પછી અનાદિના આ સંસારમાં જીવો પંચેન્દ્રિયવાળા કેમ નથી. ? तनोति भक्तिं जनता मुदाढया, कुर्वन्ति विद्यानिपुणं हि पाठकाः । તમન્ત આઢયત્વમુવારનેતુ:, સુવાર સતમેવ પુછ્યાત્ ॥ (અ. ૧૨/૧૬) સમૃદ્ધ જનતા હર્ષથી ભક્તિ કરે છે, અધ્યાપકો હર્ષથી વિદ્યાનિપુણ બનાવે છે, તેમજ ઉદારનાયક એવા પુણ્યથી જ સુખાકર સર્કુલ અને સમૃધ્ધપણાને જીવો પ્રાપ્ત
કરે છે.
पुण्यं च पापं च न तत्त्वशास्त्रे, तत्त्वे पदे नैव विचारिते यत् । बध्धं परावर्त्तयतेऽपि पुण्यं, क्षमादियुक्तः सुकृतं च तद्वत् ॥१६॥
તત્ત્વરૂપે તત્ત્વભૂત એવા શાસ્ત્રનો વિચાર કરતાં એમ જણાય છે કે કોઈપણ કર્મ એકાંતે પુણ્ય પણ નથી અને પાપ પણ નથી, પરંતુ ક્ષમા આદિ ધર્મયુક્ત જીવ બાંધેલા પાપને પુણ્યરૂપે પરિવર્તિત કરે છે. તે જ રીતે ક્રોધાદિ યુક્ત સુકૃત પુણ્યને પાપરૂપે પરિણમાવે છે.
यद्यपि देहो गुणकुलयुक्तो, मोक्षपदावह उक्तमुनीनाम् । तदपि निराबाध पदमेतुं, व्युत्सृजतीह समं मुनिरन्ते ॥ २९ ॥
જો કે ગુણસમૂહયુક્ત એવું આ શરીર મુનિભગવંતોને મોક્ષપદ લાવી આપનાર છે. તો પણ તે શરીરને નિરાબાધ પદ પામવાને માટે મુનિ અહીં અંતે ત્યજી દે છે. जैन कुले ये जनिमाधुस्ते, यावन्न तत्त्वेतरभावविज्ञाः । वृध्धानुवृत्त्या क्रियया विहा च, वृतास्तथाप्यत्र न ते प्रमाणम् ॥ ५१॥
જૈન કુળમાં જેઓ જન્મ પામ્યા છે તેઓ જ્યાં સુધી તત્ત્વ અને અતત્ત્વના સ્વરૂપને જાણતા નથી ત્યાં સુધી તેઓ જો કે વૃધ્ધપુરુષોના અનુકરણથી ક્રિયા અને જ્ઞાનને વરેલા હોય છે તો પણ તેઓ પ્રમાણ સ્વરૂપે માન્ય નથી. (ગીતાર્થ નથી.)
दानं सुपात्रमिति यद्गदितं मुनीशै- स्तत् संयमस्य परिपुष्टिविधानहेतोः । प्रेत्याप्तिरस्य मनुने निरघैकदाना - द्यत्पोष्यते परभवे शतशस्तदाप्तिः ॥ ६० ॥ જિનેશ્વરભગવંતે જે સુપાત્રદાન કહ્યું છે તે સંયમની પુષ્ટિ કરવા માટે જ કહ્યું છે
૧૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org