Book Title: Jain Gita Kavyono Parichay
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 251
________________ ફાગ ઋતુ પ્રીય આવ્યો ઉલસી વિહસી બહુ વણરાય, કુસુમ વિભૂષણ ધરીÁ હરિયે ચાર વણાય, ભાલિ તિલક તિલક હિચૈ ફૂલ મેં હાર પન્ના સુહાય પહિચ્યા જાણિ કિંગુજત મધુકર જાંજર પાય...૨૧ દુહા કિંદ મચકુંદ ફૂલ્યા કદંબા, મોરીયા જંબૂ જંબીર અંબા, મલય ચંદન તણો વાય વાળે કોયલા પંચમો રાગગાઈ. ૨૨ ફાગ કમલ સુગંધ સરઈ મિલી સામલી ગૌરી નારિ કેઈ કરઈ જલ કેલી, કેલીય વન મઝહાર, કુસા ભરણ વિરાજી વનરાજી ઉલ્લસંત નરનારી મન ઉલસઈ વિલસઈ રાજવસંત....૨૩ દુહા કુસુમવનમાંહિ ક્રિીડા નિવેશઈ સામી સામી સોહઈ તિહાં કુસુમ વેસઈ મિલીય સમરૂપ સુરભૂપ મે હૈ, કરત બહુ રાગ સહુફાગ ખેલૈ. ૨૪ ફાગ ફાગ રમૈ સુરરમણી રમણીય રૂપઅપાર લાલગુલા ગાલ વિરાજિત રાજિત દેહ ઉદાર પ્રભુપ્રિય પ્રેમ સુધારસ વિલસિત મન ઉલ્લાસ વનિ વનિ લોગ રમત હસંત વસંત વિલાસ.... ૨૫ દુહા ખેલતાં એમ તિહાં પુષ્ફ માસૈ સયલ નરનારિ મનૈ ઉલ્લાસૈ તિણ સમૈસ્વામિ ચિત ભલેરી, એહતી ચાહે લીલા (અ) ધિકેરી..૨૬ ફાગ અવધિ સરગૈ અનુતર લીલા જેહ, પૂરવમવિ નિજ અનુભવિ પ્રભુ સવિ જાણી તેહ ઈણિ ઉણિ લીલાં અંર ? મંદર સરિસવ એમ ચિંતઈ એ સુખકારિમાં વારિમાં બુદ ખુદ જેમ.... ૨૭ ૨૪૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278