Book Title: Jain Gita Kavyono Parichay
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora
View full book text
________________
આસન કંપીય સુરપતિ નરપતિ આગલિ આય સુપન અરથ કહી મયે ભાવૈ નમી સુરરાય.....
દુહા
જેમ ધનમાલ વિબિંબ ધરતી તેમ સુહગર્ભમાતા વહતી શુભ સમય માયસુત રયણી જનમ્યો, સયલ જગજીવ આણંદ પામ્યો - ૬.
૨૪૪
ફાગ તિણિ અવસરિ વાસર, પરિપસરે સયલ ઉજાસ. નિરલ દશા દિશ દીસૈ દીસૈ ગિ ઉલ્લાસ, અંબર દુંદુભિ ગાજૈ, વાજૈ સીત સુવાય. સુરભિ સમય ભ્રમ ભૂલીય ફૂલીય બહુ વણરાય..... દુહા
તામ આવી પ્રભુ જન્મ જાણી અગ્રદિશિ સુંદરી જીત આણી સુતિકારિજ કરી ગીત ગાવૈ, તત ખિણિં ચપલ હરિનાથ થાવૈ...૮
ફાગ
જિન જનમ્યા જાનિ જાણી, અવધિનાણી છંદ હરખ્યા ઘંટ બજાય જણાય મિલ્યા આણંદ જિન જનમોચ્છવ આવી નવરાવી જિનચંદ કરિમા સુ૨સુરવર બહુ પામૈ સુખકંદ....૯ દુહા તામ માતા પ્રભાતે સુભાવૈ રણિ સુરસેવ નૃપનૈ જણાવૈ, ઋષભ સુમંગલા નામ દીધાં માયનાં વંછિતા કાજ સીધાં.... ૧૦
ફાગ
નાભિ ઉછંગે રંગ બાલપણે જિનરાય સોહૈ જ્યું ગિરિ અકૈ સુભં લહૈ મૃગરાય પાર્મે જોવન જ્યું વન સુરભિનિવાસપાયકમલ કોમળ વર વરતુલ બંધાજાસ...૧૧
દુહા જાસ શ્રીવત્સ હીયૈ સુહાર્યે જાણી પીઠિકંચન સિલાયૈ
જાસ બહુ મણીર્થંભ સ‰, વણિ શોભા શશિકાંતિ લીજૈ...૧૨
ફાગ
અઠમિ સોમ સહોદર, જિનવર ભાલ સુપીન, સોહૈશિરે ચિહુરાવલિ, અલિ આવલી મનુલીન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/0736c1836ca48f48e40bcf4db18d4755f2a6963e205b7e34f9a34cfa99b4ebf4.jpg)
Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278