________________
ફાગ ઋતુ પ્રીય આવ્યો ઉલસી વિહસી બહુ વણરાય, કુસુમ વિભૂષણ ધરીÁ હરિયે ચાર વણાય, ભાલિ તિલક તિલક હિચૈ ફૂલ મેં હાર પન્ના સુહાય પહિચ્યા જાણિ કિંગુજત મધુકર જાંજર પાય...૨૧
દુહા કિંદ મચકુંદ ફૂલ્યા કદંબા, મોરીયા જંબૂ જંબીર અંબા, મલય ચંદન તણો વાય વાળે કોયલા પંચમો રાગગાઈ. ૨૨
ફાગ કમલ સુગંધ સરઈ મિલી સામલી ગૌરી નારિ કેઈ કરઈ જલ કેલી, કેલીય વન મઝહાર, કુસા ભરણ વિરાજી વનરાજી ઉલ્લસંત નરનારી મન ઉલસઈ વિલસઈ રાજવસંત....૨૩
દુહા કુસુમવનમાંહિ ક્રિીડા નિવેશઈ સામી સામી સોહઈ તિહાં કુસુમ વેસઈ મિલીય સમરૂપ સુરભૂપ મે હૈ, કરત બહુ રાગ સહુફાગ ખેલૈ. ૨૪
ફાગ
ફાગ રમૈ સુરરમણી રમણીય રૂપઅપાર લાલગુલા ગાલ વિરાજિત રાજિત દેહ ઉદાર પ્રભુપ્રિય પ્રેમ સુધારસ વિલસિત મન ઉલ્લાસ વનિ વનિ લોગ રમત હસંત વસંત વિલાસ.... ૨૫
દુહા ખેલતાં એમ તિહાં પુષ્ફ માસૈ સયલ નરનારિ મનૈ ઉલ્લાસૈ તિણ સમૈસ્વામિ ચિત ભલેરી, એહતી ચાહે લીલા (અ) ધિકેરી..૨૬
ફાગ અવધિ સરગૈ અનુતર લીલા જેહ, પૂરવમવિ નિજ અનુભવિ પ્રભુ સવિ જાણી તેહ ઈણિ ઉણિ લીલાં અંર ? મંદર સરિસવ એમ ચિંતઈ એ સુખકારિમાં વારિમાં બુદ ખુદ જેમ.... ૨૭
૨૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org