________________
ઈમ ઉપમા ૨યણે પ્રભુ રયણાયર સમદીય. ત્રિભુવનમાં પ્રભુદ નારિ હૈ જે નમનીય.... ૧૩
દુહા
તિણિ સમઈ આવી હરિ નાભિર્ગેહિ સ્વામી વિવાહ કરિવા સનેહિં મિલિય ઇંદ્રાણી મંડપ રચાવઈ અપચ્છરી કિન્નરી ગીત ગાવઈ....૧૪
ફાગ આનંદ અંગિ ન માવઈ ગાવઈ મંગલ ગીત મિલીઅ અમરી કુમરીને સિણગારઇ સુભરીત ગજ ઐરાવણ ગાજીયા વાજીય દેવ નિસાન સર્રુવય સરખી સરખી જોડઈ જાન.... ૧૫ દુહા
ઈંદ્ર
ગજ ચડી મંડપઈ સ્વામી આવ્યો ઈંદ્રવીવાહે વિધિસું કરાવ્યો. સુનંદા સુમંગલા દોય નારી, સ્વામી પરણી કરી રિત સારી... ૧૬
ફાગ
સુખ વિલસઈ પ્રભુ રંગઈ રામા અંગઈ જામ ષટ્લેખ પૂરવ જાઇ સંતતિ થાઈ તામ ભરત બ્રાહ્મી સુમંગલા યુગલા જન મૈંમાય તેમ સુનંદા સુંદરી - બાહુબલિ સુહ ભાય.... ૧૭
દુહા
વિનતી નામ પ્રભુનઈ જણાવાઈ યુગનરા કલાપ તસનઈઅ ભાવઈ વારીયુગ ધર્મરાય ધર્મ દાખ્યો, સ્વામીયૈ જગત વિવહાર ભાખ્યો...૧૮
ફાગ
તામ ભરત સુખિત મેં આનંદ મૈં જન જાય, ત્રિણ સઠિ પૂરવ જિનરાજ પૌં ઈમા જાયું ઈકદિન મદન નિવાસેં મધુમાસૈ જગનાથ ઉદ્યાને લીલાયેં જાયેં પરિયણ સાથ....૧૯
દુહા વિન વિન વાસ મધુમાસ આયો, જાણિ જિણભેટિવા મનિ ઉમાહયો દશિદેશા ફૂલ રિમલ વસાયો રસિક મનિ પ્રેમરસ ઉલ્લસાયો...૨૦
Jain Education International
For Private & Personal Use Only
૨૪૫
www.jainelibrary.org