________________
દુહા કારિમો નેહ સંસાર કેરો, કારિ દેહ જોવન અનેરો, કારિમા ઋધ્ધિમાં જીવ રાચે મોહ માયાવર્સ મૂઢ માર્ચ... ૨૮
ફાગ અથિર ન જાણઈ જો વન જીવન તન ધન સંગ સંધ્યા રંગ વિભંગ ક્યું રામ રંગ પતંગ અંતિ વિષય સુખ ચંચલ મૃગલમ્ વિસરાલ મોહ વર્સે નવિ સૂઝે મૂંઝે માયાજાલ...૨૯
દુહા
મોહવસિ જીવ જે ગ્યાન હારઈ તેહ મુઝ ઍડિવો સ્વામિ ધારઈ વિનવઈ તામ લોકાંતિનામી તીર્થ વિવહાર વરતવિ સામી ૩૦
ફાગ વ્રતગાહી નિરમલ કેવલ પામી ધઈ ઉપદેશ વાણી ઈ જગ રંજયો જયો જયો શ્રી રિસહેસ, શિવ મારગ પરકાશ્યો, વાયો ધરમ સુવાસ, શેત્રુજય ગિરિવર મંડન, ખંડન ભવદુઃખ પાસ.... ૩૧
દુહા જગત વિવહાર જેણઈ બતાવ્યો સોઈ ઋષભ ચિત્ત ભાવ્યો, જેહનઈ સેવતાં ભક્તિ ભાવઈ, ઋધ્ધિ નિવનિધિ તિજગે આવઈ.... ૩૨
ફાગ જયજિન વંછિત પૂરણ, તુઝ હરસણ સુખકંદ યુગલા ધરમ નિવારણ (વારણ) ભવ(ભ)ય ફંદ, તુઝ દરસણ મઈ પામ્યો પામ્યો તું જિનરાય, દીજઈ પ્રભુ સુખસંપદ, શિવપદ સુપન્ન થાય.... ૩૩
દુહા
પુણ્યભર આદિજિન રાય દીઠો (અમિજવ્ય) પ્રભુ દરસણે પાપ નીઠો આજ સુરકુંભ સુરસાણ તુકો, અભિયમય મેહ મુઝ ગેહ વૂઠો..૩૪
ફાગ ઈમ મેં પ્રથમ તીર્થકર સુખકર ઋષભજિણંદ
૨૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org