Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર ઃ અહીં સર્વદા કહેવાથી કાળથી મર્યાદા સમજી લેવી અથતું જ્યાં સુધી નિર્વિકલ્પ સ્થિતિની સન્મુખ ના થાય ત્યાં સુધી આપનું સ્મરણ વન્દન રહે (એમ અર્થ સમજ)
જ્યાં સુધી અજીવથી જુદા નિજાત્મસ્વરૂપની નિર્વિકલ્પ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ધ્યાન રહે.
પ્રશ્ન ૧૯ : સિરસ શબ્દ લખવાથી શું વિશેષતા થઈ?
ઉત્તર : શ્રદ્ધા વડે હા કહે ત્યારે જ શિર (માથુ) નમે છે તેથી મનની સંભાળ લેવામાં આવી છે એમ સૂચિત થાય છે, અંતર્જલ્પ (અંતર્વાચા) સાથે સાથે શિર નમે છે તેથી વચનની સંભાળ થઈ અને શરીરની સંભાળ તે વ્યક્ત કરવામાં આવી જ છે. આમ વિસા શબ્દથી મન-વચન-કાય ત્રણે યોગની સંભાળ લઈ વન્દન કરવાનું સૂચિત થયું.
પ્રશ્ન ૨૦ : દ્રવ્યકર્મ, ભાવકર્મ, કર્મ ત્રણેયથી રહિત પરમાત્મા તે સિદ્ધપરમેષ્ઠી છે, જે અત્યંત ઉત્કૃષ્ટ છે, તેમને જ નમસ્કાર કરે જેતે હતે.
ઉત્તર : જે કે તે સત્ય છે કે સત્કૃષ્ટ દેવ સિદ્ધ પરમેષ્ઠી છે અને તેઓ આરાધનીય છે છતાં પણ તેમનું જ્ઞાન તથા અન્ય (સર્વ) જે સયજ્ઞાન શ્રી જિનેન્દ્રદેવના પ્રસાદથી થયું છે, તેથી તેમના ઉપકારનું સ્મરણ કરવા માટે અરિહંત પરમેષ્ઠીને નમસ્કાર કર્યા છે. વળી જેટલા સિદ્ધ પરમેષ્ઠી થયા તે પૂર્વે અરિહંત પરમેષ્ઠી હતા, તેથી તેમની પૂર્વાવસ્થાના નમસ્કારમાં સિદ્ધ ભગવાનને નમસ્કાર થઈ જ જાય છે. .
પ્રશ્ન ૨૧ : વિવેકી જનેની શાસનપ્રવૃત્તિ સંબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org