Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका તે તે પ્રકારે કહ્યાં અર્થાત દર્શાવ્યા. આમ તીર્થકરનું અકર્તવ સિદ્ધ થયું.
પ્રશ્ન ૧૦ : વિવિંરું એ શબ્દથી (વિશેષણથી) પ્રભુને નિજમહિમા તે કાંઈ ન થયે, તે તે વિશેષણથી શું બતાવ્યું? - ઉત્તર : જેમને દેવેન્દ્રોને બધા ય સમુહ વન્દન કરતા હોય તેમનામાં સર્વોચ્ચ સત્યપણું અવશ્ય ઘટે છે તેથી આ વિશેષણ વડે સર્વોચ્ચ સત્યપણું પ્રશંસનીય રીતે વ્યક્ત કર્યું. વળી વન્દનાનું પ્રકરણ છે તેમાં એમ નથી કે માત્ર હું જ વન્દન કરું છું પણ ત્રણે લેક તેઓ (પ્રભુ)ને વન્દન કરે છે. હું કાંઈ ન માર્ગ કરતું નથી એમ પણ તેથી વ્યક્ત થાય છે. . પ્રશ્ન ૧૧ : વન્દનના કેટલા પ્રકાર છે?
ઉત્તર : જેટલા પ્રકાર દ્રષ્ટિના તેટલા પ્રકાર વન્દનના છે, પણ તેને સંક્ષેપ કરતા પાંચ દ્રષ્ટિથી વન્દન થાય છે. (૧) વ્યવહારનય (૨) અશુદ્ધનિશ્ચયનય (૩) એકદેશશુદ્ધનિશ્ચયનય (૪) સર્વશુદ્ધનિશ્ચયનય (૫) પરમશુદ્ધનિશ્ચયનય, , પ્રશ્ન ૧૨ : વ્યવહારનયથી કેને વંદન કસ્થામાં આવે છે?
ઉત્તર : વ્યવહારનયથી અનંતજ્ઞાન–અનંતદર્શન–અનંતસુખ–અનંતશક્તિ-સંપન્ન ઘાતિકને ક્ષય કરનાર તીર્થકર પરમદેવને નમસ્કાર કરવામાં આવે છે. - પ્રશ્ન ૧૩ : અશુદ્ધ નિશ્ચયનયથી કોને વંદન કરવામાં આવ્યું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org