Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा १
ઉત્તર : તીર્થંકર પરમદેવના લક્ષના નિમિત્તથી જે પ્રદ અને ભક્તિભાવ થયે તે ભાવનું પિલા ભાવમાં (તીર્થકર પરમદેવના ભાવમાં પરિણમન થવા રૂપ વંદન થયું.
પ્રશ્ન ૧૪ : એકદેશ શુદ્ધનિશ્ચયથી કેને વન્દન થયું?
ઉત્તર ઃ આ નયથી, આત્મામાં જ જે શુદ્ધોપયેગને અંશ પ્રગટ થયે તે ઉપગરૂપ વન્દન થયું ? - પ્રશ્ન ૧૫ : સર્વશુદ્ધ નિશ્ચયનયથી કોને વન્દન થયું?
ઉત્તર : આ નયથી પૂર્ણશુદ્ધપર્યાયનું ગ્રહણ થાય છે તે વન્દન કરનારને પ્રગટ થઈ નથી. જ્યારે થશે ત્યારે કેવળ શુદ્ધ પરિણમનરૂપ હોય છે. ત્યાં માત્ર જ્ઞાતાદ્રષ્ટા રૂપે રહે છે.
પ્રશ્ન ૧૬: પરમશુદ્ધ નિશ્ચયનયથી કોને નમસ્કાર થયા?
ઉત્તર : આ નય વિકલ્પાતીત, અનાદિનિધન, સ્વતઃસિદ્ધ ચતન્યમાત્રને દેખે છે તેથી ત્યાં) વંઘ વંદક ભાવ નથી.
પ્રશ્ન ૧૭ : આ ગાથામાં ક્યા નયથી વન્દન કરવામાં આવ્યું છે?
ઉત્તર : શબ્દ પ્રણાલીથી (શબ્દાર્થ લક્ષમાં લેતાં તે વ્યવહારનય વડે વંદન થયું. પરમશુદ્ધ નિશ્ચયનય અને સર્વશુદ્ધ નિશ્ચયનયને છોડીને, બાકી રહેલા અશુદ્ધ નિશ્ચયનયથી અને એકદેશ શુદ્ધ નિશ્ચયનયથી પણ ગર્ભિતપણે આ (ગાથા) માં વંદન આવી જાય છે.
પ્રશ્ન ૧૮: અહીં જે સર્વદા વંદન કરવાનું લખ્યું તે તે સિદ્ધાંતવિરુદ્ધ ભાવ છે. કારણ કે સમ્યગદ્રષ્ટિ જે કાંઈ સર્વદા ઈચ્છે છે તે તે જ્ઞાનમાત્ર પરિણમન જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org