Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा १
પ્રશ્ન ૭ : આ ગાથામાં તથા શાસ્ત્રના નામમાં “ – ' શબ્દ શા માટે કહ્યો ‘તત્ત્વ’. આદિ શબ્દ પણ વાપરી શકાત ? ઉત્તર : વસ્તુને પદાર્થ, અસ્તિકાય, દ્રવ્ય અને તત્ત્વ એમ ચાર નામથી પ્રરૂપવામાં આવે છે. તેમાં દ્રવ્યદ્રષ્ટિથી પદાર્થ, ક્ષેત્રદ્રષ્ટિથી અસ્તિકાય, કાળદ્રષ્ટિથી દ્રવ્ય અને ભાવદ્રષ્ટિથી તત્ત્વ એમ નામ પાડવામાં આવે છે. અહિં આ શાસ્ત્રમાં કાળ (પાય)ની મુખ્યતાથી વર્ણન છે તેથી દ્રવ્ય શબ્દ વાપર્યો છે.
પ્રશ્ન ૮ : નથદેળ' એટલે મેટો શબ્દ કેમ વાપર્યાં ? તીથંકરને જિન પણ કહેવામાં આવે છે તે જિન શબ્દથી પણ કામ ચાલી જાત
ઉત્તર : નિબવરવસદ (ઝિનવષ્ણુનમ) શબ્દના અર્થ એમ છે કે મિથ્યાત્વરૂપ વૈરીને જીતે તે જિન અર્થાત્ સભ્યદ્રષ્ટિ ગૃહસ્થ અથવા મુનિ, તે સૌમાં શ્રેષ્ઠ ગણધરાક્રિક, એમનાથી પણ શ્રેષ્ઠ તી કર. આ ત્રણ શબ્દોથી એમ પણ પરંપરા સૂચવી કે સિદ્ધાંતના મૂળગ્રંથકર્તા તા શ્રીતી કરદેવ છે, અર્થાત્ તેમની દિવ્ય ધ્વનિના નિમિત્તથી સિદ્ધાંતના પ્રવાહ ચાલ્યા; તેમના પછી ઉત્તરથથકતાં શ્રી ગણધરદેવ થયા અને વળી અન્ય મુનિવરો પણ થયા. ત્યાર બાદ, ગૃહસ્થ જ્ઞાની પંડિતાએ પણ તે પ્રવાહ ચલાવ્યેા. પ્રશ્ન ૯ : અહીં “ fર્િકં” શબ્દ કેમ વાપયે ‘રચિત’ વગેરે શબ્દો કેમ ન વાપર્યાં?
ઉત્તર : કાઈ પણ · સત્' ની રચના કરવાવાળા કોઈ છે નહીં. જીવ અજીવ સર્વ દ્રવ્ય સ્વતંત્રપણે પેાતાનુ' અસ્તિત્વ ધરાવે છે, તીર્થંકરદેવે તે પદાર્થો જે જે પ્રકારે અવસ્થિત છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org