Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
દ્રવ્યસંગ્રહ પ્રશ્નોત્તરી ટીકા (ગુજરાતી અનુવાદ)
મંગલાચરણું जीवमजीवं दव्वं जिणवरवसहेण जेण णिदिट्ट।
देविंदविंदवंदं वन्दे तं सव्वदा सिरसा ॥१॥ અન્વય : નેળ નિવાસળ નીવનની સર્વ નિતિ ચિંદ્રિ તે सव्वदा सिरसा वंदे
અર્થ : જે તીર્થંકરદેવે જીવ–અજીવ દ્રવ્યને કહ્યાં છે (ઉપદેશ્યા છે), દેવેન્દ્રોના સમૂહ વડે જે વન્દનીય છે, તે પ્રભુને માથું નમાવીને હું સદા (કાળ) નમસ્કાર કરું છું. - પ્રશ્ન ૧ : જેમને નમસ્કાર કર્યા તેમને જીવ-અજીવ દ્રવ્યના ઉપદેશક (નિદેશક) કહ્યાં, તે તેમ કહેવાનું કયું ખાસ પ્રજન છે?
ઉત્તર ઉપદેશક (નિર્દેશક) વિશેષણ આ શાસ્ત્રના નામ સાથે સંબંધ રાખે છે, આ શાસ્ત્રમાં દ્રવ્યનું વર્ણન કરવાનું છે તેથી તે દ્રવ્યના ઉપદેશકને નમસ્કાર કર્યા છે. આ પ્રશ્ન ૨ ઃ આ વિશેષણથી આ શાસ્ત્રમાં કઈ ખાસ વિલક્ષણતા આવે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org