SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યસંગ્રહ પ્રશ્નોત્તરી ટીકા (ગુજરાતી અનુવાદ) મંગલાચરણું जीवमजीवं दव्वं जिणवरवसहेण जेण णिदिट्ट। देविंदविंदवंदं वन्दे तं सव्वदा सिरसा ॥१॥ અન્વય : નેળ નિવાસળ નીવનની સર્વ નિતિ ચિંદ્રિ તે सव्वदा सिरसा वंदे અર્થ : જે તીર્થંકરદેવે જીવ–અજીવ દ્રવ્યને કહ્યાં છે (ઉપદેશ્યા છે), દેવેન્દ્રોના સમૂહ વડે જે વન્દનીય છે, તે પ્રભુને માથું નમાવીને હું સદા (કાળ) નમસ્કાર કરું છું. - પ્રશ્ન ૧ : જેમને નમસ્કાર કર્યા તેમને જીવ-અજીવ દ્રવ્યના ઉપદેશક (નિદેશક) કહ્યાં, તે તેમ કહેવાનું કયું ખાસ પ્રજન છે? ઉત્તર ઉપદેશક (નિર્દેશક) વિશેષણ આ શાસ્ત્રના નામ સાથે સંબંધ રાખે છે, આ શાસ્ત્રમાં દ્રવ્યનું વર્ણન કરવાનું છે તેથી તે દ્રવ્યના ઉપદેશકને નમસ્કાર કર્યા છે. આ પ્રશ્ન ૨ ઃ આ વિશેષણથી આ શાસ્ત્રમાં કઈ ખાસ વિલક્ષણતા આવે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy