________________
zilot EINS BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBSZEBBR
SBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBS
ચારિત્રભાવના વડે કરી નવીન કર્મનું ગ્રહણ થતું નથી હું પૂર્વના કમની વિશેષ પ્રકારે નિર્જરા થાય છે તથા
શતાવેદનીયવાળા શુભ પુણ્યનું ગ્રહણ થાય છે અને તે વિનાપ્રયત્ન ધ્યાનની પ્રાપ્તિ થાય છે. (સર્વ સાવદ્ય પાપવાળા મન, વચન કાયાદિ યોગોની નિવૃત્તિરૂપ ક્રિયાને ચારિત્ર કહે છે. તેઓ અભ્યાસ કરવો તે ચારિત્રભાવના છે.
વૈરાગ્યભાવના सुविइयजगस्सहावो निःसंगो निभ्भओ निरासो य । वेरग्गभावियमणो झाणंमि सुनिच्चलो होइ ॥
સારી રીતે જગતના (જન્મ, મરણ, સંયોગ, વિયોગ, આધિ, વ્યાધિ ઉપાધિરૂપ) સ્વભાવને જાણનાર વિષયનેહાદિ સંગરહિત, આલોક પરલોકાદિ સાત ભયથી રહિત નિર્ભય અને આ લોક કે પરલોકના સુખની આશંસા (ઇચ્છા) વિનાનો
આવા પ્રકારનું વર્તન કરનાર જીવ ચારિત્રભાવના વડે ભાવિત છે (વાસિત) મનવાળો કહેવાય છે. તે જીવ ધ્યાનને વિષે નિશ્ચલ હોય છે.
ભાવનાનો ઉપસંહાર भावनास्वासु संलीनं विद्यायाध्यात्मिकं स्थिरं । कर्म पुद्गलजीवानां स्वरुपं च विचिंतयेत् ॥१२।। नित्यमाभिर्यदा विश्वं भावयत्यखिलं मुनिः । विश्वौदासीन्यमान्नश्चरत्यत्रैव मुक्तवत् ॥१३।।
આ ભાવનાઓને વિષે મનને લીન કરી (વાસિત કરી) આત્મભાવમાં મન સ્થિર થાય તેમ કરવું. તે માટે કર્મ પુદ્ગલ અને જીવના સ્વરૂપનું ચિંતન કરવું વિચાર કરવો). મુનિ
BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBURSBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBAS
GRUBURBSBURBERREZURURUBURBURURGRUBUS 89
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org