________________
E21101 ENFUS, BURUFUKUFURURUFURURUR
કેમકે નિયાણાનો અર્થ એ જ થાય છે કે મારી આ સંયમ તપશ્ચર્યાદિ ક્રિયાનું અમુક ફળ મને પ્રાપ્ત થાઓ અને તે પ્રમાણે કર્મનો ક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કરવા માટે તપશ્ચરણાદિ કરવા તે પણ નિયાણું જ છે ને ?
38/8888 8888
38,803,898888889838/8888
(8888/03/888888888888a8a8888888
આનો ઉત્તર આ પ્રમાણે છે કે તે વાત ખરી છે. નિશ્ચયથી મોક્ષની ઇચ્છા કરવી, તેનો પણ નિષેધ કરેલો છે મોક્ષે મલે ચ સર્વત્ર નિઃસ્પૃહો મુનિવ્રુત્ત । ઉત્તમ મુનિઓ મોક્ષમાં અને ભવમાં-સંસારમાં-સર્વ સ્થળે સ્પૃહા-ઈચ્છા કરતા નથી. તો પણ આવી ઉત્તમ કોટિની ભાવનામાં જેમનું મન પરિણમ્યું નથી તેવા જીવોની અપેક્ષાએ વ્યવહારમાર્ગે મોક્ષની ઇચ્છા કરવી, તે દોષવાળી નથી. આ પ્રકારે પણ તેમના ક્રિયામાર્ગમાં પ્રવૃત્તિ થવાથી તેઓના ચિત્તની શુદ્ધિ થાય છે અને ત્યારપછી છેવટે તેઓ સર્વત્ર નિઃસ્પૃહ થવાની કોટિમાં પ્રવેશ કરી શકે છે.
આર્તધ્યાનવાળાને લેશ્યા કેટલી હોય ? लेश्यात्रयं च कृष्णादि नातिसंक्टलिष्टकं भवेत । आर्त्तध्यानगतस्याथ लिंगान्येतानि चिंतयेत ॥ ७९ ॥
આ આર્તધ્યાનવાળાને કૃષ્ણ આદિ ત્રણ લેશ્યા, ઘણી સંક્લિષ્ટ (મલિન-કલુષિત) ન હોય તેવી (ત્રણ લેશ્યા) હોય. હવે આર્તધ્યાનવાળાનાં આગળ કહેવામાં આવશે તે લિંગો ચિહ્નો-નિશાનીઓનો વિચાર કરવો.
ભાવાર્થ : જેના ઉદય વડે આત્મા લેપાય છે, જુદા જુદા અધ્યવસાયો પરિણામો ધારણ કરે છે તેને લેશ્યા કહે છે. જેમ સ્ફટિક રત્ન સ્વાભાવિક રીતે અત્યંત નિર્મલ-સ્વચ્છ અને શ્વેત હોય છે. તથાપિ કાળા, પીળા, લીલા, રાતા
@88888889669*9898.8888888888888s/s3sGkG૭, ૧૬૧
For Private & Personal Use Only
૧૧
Jain Education International
www.jainelibrary.org