Book Title: Dhyanadipika
Author(s): Sakalchandra  Gani, Kesharsuri
Publisher: Sahajatamaswarup Paramguru Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 347
________________ 88888હિ8888888888888888888888888888888ાનપકા PERERERGRGRUPSRSRSRSRAGA888888888888RYNARKRYPYRYNGRG RGGHERGGREGRYN8988 આત્મભાન કરાવે છે, અજ્ઞાન દૂર કરાવે છે. કર્તવ્યને હું કર્તવ્ય તરીકે સમજાવે છે. છેવટે આ નિર્મળ મન આત્માની શુદ્ધતા પ્રગટ કરે છે શાશ્વત પદ-આત્મસ્વરૂપમાં સદાનો સમાગમ કરાવી આપે છે, સ્થિર સ્વરૂપસ્થ બનાવે છે. આથી એ નિર્ણય થયો કે નિર્મળ મનથી આત્મપ્રવેશ સુગમ બને છે. ધ્યાનથી નિર્મળતા આવે છે. આત્મામાં સદા શાંતિ છે. અનુપ્રેક્ષા ध्यानोपरतोऽपि मुनिर्विविधानित्यादिभावचिन्तनतः । योऽनुप्रेक्षां धत्ते इति शाश्वत सोऽतुलो ध्यानी ॥१८॥ ધ્યાન કરી રહ્યા પછીથી જે મુનિ વિવિધ પ્રકારની અનિત્ય આદિ ભાવનાનું ચિંતવન કરવા રૂપ અનુપ્રેક્ષાને (વિચારણાને) નિરંતર ધારણ કરે છે, તે મહાધ્યાની થઈ છે શકે છે. ભાવાર્થ : ધ્યાન પૂર્ણ થઈ રહ્યા પછી મુનિએ અનિત્ય અશરણાદિ ભાવનાઓની વિચારણા કરવાનો અભ્યાસ ચાલુ રાખવો. ભાવના એ રસાયણ જેવી ગુણકર્તા છે, ધ્યાનના અંગને પોષણકર્તા છે, તૂટેલી ધ્યાનની સંતતિ-ધ્યાનના પ્રવાહને જોડી આપનારી છે. ધ્યાન પૂર્ણ થયા પછી એટલે જે કલાક કે બેચાર કલાકનો નિત્યનો ધ્યાનનો નિયમ ચાલુ રાખ્યો હોય તે પૂર્ણ થયા પછી નિરંતર થોડા વખત સુધી આ ભાવનાની વિચારણા કરવાથી અનુક્રમે મહાન ધ્યાનની સ્થિતિ પ્રાપ્ત થાય છે. તે જ બતાવે છે अनुप्रेक्षात्र धर्मस्य स्याद्यतो हि निबन्धनम् ।। चित्तं ततः स्थिरीकृत्य तासां रूपं निरूपयेत् ॥१८१॥ આ સ્થાને અનુપ્રેક્ષા (ધ્યાન કરી રહ્યા પછી કરાતી લિ ઉત્તમ વિચારણા) ધર્મધ્યાનનું મજબૂત કારણ થાય છે. માટે BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBURURURKEERBRERIAX88888888RUBBEREBUBUBURUR 38€ UBRUARROSBARBEREDERERSBERBAURRERA Jain Education International For Private & Personal Use Only - WWW.jainelibrary.org.

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396