________________
નદીપિકા 383888888888888888888888888888888888
(8888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888 .
પ્રવેશ-કરવાનો અભાવ કહેલો છે. ત્રીજા શુકુલધ્યાનમાં એક કાયયોગ હોય છે. અને ચોથું શુક્લધ્યાન અયોગી યોગરહિત હોય છે.
ત્રીજા ચોથા શુક્લધ્યાનનો વખત अन्तर्मुहूर्तशेषायुस्तृतीयं ध्यातुमर्हति । उ शैलेशीकर्मतो ध्यानं समुच्छिन्नक्रियं भवेत् ॥२०१।।
અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી હોય ત્યારે ત્રીજું શુક્લધ્યાન ધ્યાવાને યોગ્ય થવાય છે અને શૈલેશીકરણથી સર્વ ક્રિયાની નિવૃત્તિ-ઉચ્છેદ થવા રૂપ ચોથું ધ્યાન હોય છે. ચોથું ધ્યાન કોને હોય ? અધિકારી દ્વાર-૪
अयोगयोगिनां तुर्यं विज्ञेयं परमात्मनाम् । तेन ते निर्मलाजाताः निकष्लंका निरामयाः ॥२०॥
મનાદિ યોગ વિનાના યોગી પરમાત્માને ચોથું શુકૂલધ્યાન જાણવું, કારણ કે તેઓ નિર્મળ થયા છે-કર્મકલંક અને કર્મરોગથી રહિત છે.
જે ધર્મધ્યાનના અધિકારી છે તેઓ જ આગળ વધતાં શુકલધ્યાનના અધિકારી થાય છે. સર્વ પ્રમાદરહિત મુનિઓ, ક્ષીણમોહ-ઉપશાંત-મોહની સ્થિતિવાળા મહાત્માઓ જ્ઞાનરૂપ ધનવાળા બુદ્ધિમાન મનુષ્યો શુકુલધ્યાનના સામાન્ય રીતે અધિકારી છે.
અનુપ્રેક્ષા દ્વાર-૫ શુકુલધ્યાનથી ભાવિત ચિત્તવાળાઓએ શુક્લધ્યાનથી વિરામ પામ્યા પછી આ અનુપ્રેક્ષાનો વિચાર કરવો. આ 3 વિચારણા ૧ અપાય, ૨. અશુભ, ૩ અનંત અને ૪ વિપરિણામ નામની અનુપ્રેક્ષા કહેવાય છે.
જ88888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888
GBUBURBABBUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB 384)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org