Book Title: Dhyanadipika
Author(s): Sakalchandra  Gani, Kesharsuri
Publisher: Sahajatamaswarup Paramguru Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 392
________________ Callot Ellys, BOBBIBERGIPSY BUBBBFSBURGBURRSBUBBS QUBONUSKRUBB88483BUBURURUBURBRORUBBBBBBBURBRORUBURGERBRBURBERRURGRO BEBEDORES ध्यानसिद्धिर्यत्तित्वेऽपि न स्यात्पाषणि ड़नां क्वचित् । पूर्वापर विरुद्धार्थमतसत्तावलम्बिनाम् ॥१९॥ અર્થ : પૂર્વાપર વિરુદ્ધ પદાર્થોનાં સ્વરૂપમાં સમીચીનતા (સત્યતા) માનવાવાળા પાખંડી (મિથ્યાદષ્ટિ)ને ભલે તે મુનિ હોય તો પણ તેને ધ્યાનની સિદ્ધિ થતી નથી. ध्यानतन्त्रे निषिध्यन्ते नैते मिथ्यादृशः परं । मुनयोऽपि जिनेशाज्ञाप्रत्यनीफा श्चलाशयः ॥३०॥ અર્થ : સિદ્ધાંતમાં ધ્યાનમાત્ર મિથ્યાષ્ટિઓને જ નથી નિષેધ્યું પરંતુ જે જિનેન્દ્રભગવાનની આજ્ઞાથી પ્રતિકૂળ છે તે તથા જેનું ચિત્ત ચલિત છે અને જે જૈન સાધુ કહેવાય છે તેમને પણ ધ્યાનનો નિષેધ કરવામાં આવ્યો છે. यत्कर्मणि न तद्वाचि यत्तन्न चेतसि । यतेर्यस्य स किं ध्यानपदवीमधिरोहति ॥३२॥ અર્થ : જે યતિને જે કરવામાં છે તે વચનમાં નથી અને વચનમાં છે તે ચિત્તમાં (મનમાં) નથી તે માયાચારી યતિ શું ધ્યાનપદવીને પામી શકે ? ___ कीर्तिपूजाभिमानात र्लोकयात्रानुरञ्जितैः । बोधचक्षुर्विलुप्तं यैस्तेषां ध्यानेन योग्यता ॥३५।। અર્થ : જે કીર્તિપ્રતિષ્ઠા અને અભિમાનના ભાવોમાં આસક્ત છે, દુઃખીત છે તથા લોકયાત્રા (લોકસંગ)થી પ્રસન્ન છે. તેમને પોતાના જ્ઞાનરૂપી નેત્રોને નષ્ટ કર્યા છે. એમને એ ધ્યાનની યોગ્યતા બનતી નથી. रत्नत्रयमनासाधायः साक्षाद्धयातुमिच्छति । खपुष्पैः कुरुते मूढः स वन्ध्यासुतशेखरम् ॥ (સર્ગ-૬ શ્લોક-૪) 732888888888ZBRUBUBBURUZWAGBUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBURUAJ હૈ83%8888888888888888888888888888888888888888૩૮] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 390 391 392 393 394 395 396