Book Title: Dhyanadipika
Author(s): Sakalchandra  Gani, Kesharsuri
Publisher: Sahajatamaswarup Paramguru Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 390
________________ ધ્યાનEીપિકા 38 8િ888888888888888888888888888888888 (2883 8િ8888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888g અર્થ : ધ્યાનમાં એકાગ્રવૃત્તિ રાખીને સાધુ નિસ્પૃહ વૃત્તિવાન અર્થાત્ સર્વ પ્રકારની ઈચ્છાથી રહિત થાય તેને પરમ પુરુષો નિશ્ચયધ્યાન કહે છે. मा चिह मा जंपह, मा चितंहकिंवि जेण होई थिरो । अप्पा अप्पमि रओ, इणमेव परं हवे ज्झाणं ॥५६॥ અર્થ : કાંઈપણ ચેષ્ટા (કાયાની) ન કરો, કાંઈ પણ ન બોલો, કાંઈપણ વિચાર ન કરો, જેથી આત્મા, આત્મામાં સ્થિર થઈ લીન થાય છે. આ જ પરમધ્યાન હોય છે. तवसुदवदवं चेदा ज्झाणरहधुरंधरो हवे जम्हा । तम्हातत्तियणिरदाल्लद्धीएसदाहोह ॥ (દ્રવ્યસંગ્રહ - ૫૭) અર્થ : કેમકે તપ, શ્રુત અને વ્રતને ધારણ કરનાર આત્મા ધ્યાનરૂપી રથની ધુરાને ધારણ કરનાર થાય છે, તે છે કારણથી તે પરમધ્યાનની પ્રાપ્તિ માટે હંમેશા (તપ, શ્રુત અને વ્રત) એ ત્રણમાં લીન થાઓ. ક જ્ઞાનાર્ણવ શાસ્ત્રમાં ધ્યાનનું સ્વરૂપ (ધ્યાતાના લક્ષણ) मुमुक्षुर्जन्मनिर्विण्णः शान्ति चितो वशी स्थिरः । जिताक्षः सवृंतोधीरो ध्याता शास्त्रे प्रशस्यते - (સર્ગ-૪ શ્લોક-૬) અર્થ : શાસ્ત્રમાં એવા ધ્યાતાની પ્રશંસા કરી છે કે જે મુમુક્ષુ હોય, (મોક્ષનો ઈચ્છુકો. વિરક્ત હોય, શાન્ત ચિત્ત હોય, વશી હોય, (મન વશમાં હોય), સ્થિર હોય, . (આસનની સ્થિરતા હોય) જિતાક્ષ હોય, (જિતેન્દ્રિ હોય) છે GBBBBBBBBBBBBBBBBBBBBERURUDUBBBBBBBBBBBBBBBRRRRRRRRRRGRUBURBRORSRUBBBUBBBURUA GRUBRRRRRRRRRRRRRRRRRRROBOROBUBURB 329 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 388 389 390 391 392 393 394 395 396