Book Title: Dhyanadipika
Author(s): Sakalchandra  Gani, Kesharsuri
Publisher: Sahajatamaswarup Paramguru Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 378
________________ Ezt hon Elfos BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBUR નાગરસુખ પામર નવ જાણે, વલ્લભ સુખ ન કુમારી રે અનુભવ વિણ તેમ ધ્યાનતણું સુખ કોણ જાણે નરનારી રે ! (આનંદઘનજી) વિભાગ-ર રાજા : in નો 28228888888888888888888888888888888888888888888888888888888888888888888888888888 સંકલનકર્તા : બા. બ્ર. શ્રી ગોકુળભાઈ શાહ (૧) નિર્મળ એવા કોઈ પદાર્થને વિષે દૃષ્ટિનું સ્થાપન કરવાનો અભ્યાસ કરીને પ્રથમ તેને અચપળ સ્થિતિમાં આણવી. (ર) એવું કેટલુંક અચપળપણું પ્રાપ્ત થયા પછી જમણા ચક્ષુને વિષે સૂર્ય અને ડાબા ચક્ષને વિષે ચંદ્ર સ્થિત છે, એવી ભાવના કરવી. એ ભાવના જ્યાં સુધી તે પદાર્થના આકરાદિનાં દર્શનને આપે નહીં ત્યાં સુધી સુદઢ કરવી. તેવી સુદઢતા થયા પછી ચંદ્રને જમણા ચક્ષુને વિષે અને સૂર્યને વામ ચક્ષુને વિષે સ્થાપન કરવા. (૫) એ ભાવના જ્યાં સુધી તે પદાર્થનાં આકારાદિ દર્શનને આપે નહીં ત્યાં સુધી સુદઢ કરવી. એ બે પ્રકારની ઊલટસૂલટ ભાવના સિદ્ધ થયે ભૃકુટીના મધ્યભાગને વિષે તે બન્નેનું ચિંતન કરવું. પ્રથમ તે ચિંતન દષ્ટિ ઊઘાડી રાખી કરવું. ઘણા પ્રકારે તે ચિંતન દઢ થયા પછી દષ્ટિ બંધ રાખવી. તે પદાર્થના દર્શનની ભાવના કરવી. PUBBORUEBRERURURUBURURURUAREUBWABAURRURERERERERURSACRORRERERERUPERRRRRRRRRC. GRERERERERURLAUREACABRERERURSACHERSABABRER (394) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396