SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ નદીપિકા 383888888888888888888888888888888888 (8888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888 . પ્રવેશ-કરવાનો અભાવ કહેલો છે. ત્રીજા શુકુલધ્યાનમાં એક કાયયોગ હોય છે. અને ચોથું શુક્લધ્યાન અયોગી યોગરહિત હોય છે. ત્રીજા ચોથા શુક્લધ્યાનનો વખત अन्तर्मुहूर्तशेषायुस्तृतीयं ध्यातुमर्हति । उ शैलेशीकर्मतो ध्यानं समुच्छिन्नक्रियं भवेत् ॥२०१।। અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી હોય ત્યારે ત્રીજું શુક્લધ્યાન ધ્યાવાને યોગ્ય થવાય છે અને શૈલેશીકરણથી સર્વ ક્રિયાની નિવૃત્તિ-ઉચ્છેદ થવા રૂપ ચોથું ધ્યાન હોય છે. ચોથું ધ્યાન કોને હોય ? અધિકારી દ્વાર-૪ अयोगयोगिनां तुर्यं विज्ञेयं परमात्मनाम् । तेन ते निर्मलाजाताः निकष्लंका निरामयाः ॥२०॥ મનાદિ યોગ વિનાના યોગી પરમાત્માને ચોથું શુકૂલધ્યાન જાણવું, કારણ કે તેઓ નિર્મળ થયા છે-કર્મકલંક અને કર્મરોગથી રહિત છે. જે ધર્મધ્યાનના અધિકારી છે તેઓ જ આગળ વધતાં શુકલધ્યાનના અધિકારી થાય છે. સર્વ પ્રમાદરહિત મુનિઓ, ક્ષીણમોહ-ઉપશાંત-મોહની સ્થિતિવાળા મહાત્માઓ જ્ઞાનરૂપ ધનવાળા બુદ્ધિમાન મનુષ્યો શુકુલધ્યાનના સામાન્ય રીતે અધિકારી છે. અનુપ્રેક્ષા દ્વાર-૫ શુકુલધ્યાનથી ભાવિત ચિત્તવાળાઓએ શુક્લધ્યાનથી વિરામ પામ્યા પછી આ અનુપ્રેક્ષાનો વિચાર કરવો. આ 3 વિચારણા ૧ અપાય, ૨. અશુભ, ૩ અનંત અને ૪ વિપરિણામ નામની અનુપ્રેક્ષા કહેવાય છે. જ88888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888 GBUBURBABBUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB 384) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy