________________
નદીપિકા 8888888888888888888888888888888888
a R888888888888888888888888888888888888888888888888888888888888888888888888
શ્રુતજ્ઞાનથી બોધિત થતા અર્થ (પદાર્થ)નો આ શુકલધ્યાનમાં મન સાથે સંબંધ થતો હોવાથી શ્રુતજ્ઞાનના આલંબનવાળા શુક્લધ્યાનના પહેલા બે ભેદો હોય છે. અર્થાત્ શુધ્યાનના પહેલા બે ભેદોમાં શ્રુતજ્ઞાનનું આલંબન હોય
છે. અને પાછળના શુક્લધ્યાનના બે ભેદો કોઈ પણ જાતનાં હું આલંબન વિનાના છે. તેના અધિકારી જિનેશ્વરો કેવળજ્ઞાનીઓ હોય છે.
શુક્લધ્યાન-આલંબનહાર-૧ ક્રોધ, માન, માયા અને લોભનો ત્યાગ કરવારૂપ ક્ષમા, નમ્રતા, સરલતા અને સંતોષ આ ચાર શુકુલધ્યાનનાં આલંબનો છે. અપરાધીઓના અપરાધના બદલા તરીકે તેમના ઉપર ક્ષમા વરસાવવી, ચંદનને બાળવાથી બાળનારને ચંદન તરફથી સુવાસ-સુગંધ મળે છે, તેવી જ રીતે અપરાધીને પણ અપરાધના બદલામાં ઉપકાર કરવો. આટલી પ્રબળ ક્ષમા
લાવવી જોઈએ. સર્વ જીવોને સત્તા શુદ્ધસ્વરૂપ જોવાની ટેવ છે પાડવાથી આવી શુકુલધ્યાનના આલંબનભૂત ક્ષમા આવી શકે છે.
દુનિયાના સર્વ જીવો, વિચારવાનને કાંઈ ને કાંઈ બોધ આપે છે. આ દુનિયા એ બોધ મેળવવા માટેની જીવંત પાઠશાળા છે, અથવા વિચારશક્તિ પ્રગટ થયેલા જીવોને માટે તે એક જીવતા ગુરુની ગરજ સારે છે. દુનિયાને ગુરુ તુલ્ય માની પોતે શિષ્યરૂપે રહેવાથી, અને દરેક પ્રસંગે કુદરતમાં થતાં ફેરફારો ઉપરથી શિક્ષણ લેવાની ટેવ પાડવાથી કુદરતના છૂપા ભેદોમાંથી અખૂટ જ્ઞાનભંડાર મળી શકે છે. એક પણ એવો પદાર્થ નહિ હોય કે જે વિચારવાનને છૂપું શિક્ષણ આપતો ન હોય. સત્તામાં રહેલા શુદ્ધ સ્વરૂપને ઉદ્દેશીને સર્વ જીવોને પરમાત્માતુલ્ય માની, પોતામાં દાસ ભાવ રાખી,
BERUBUBURBEVRUSURUBUBUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBRSBURBRUKERUPURUB BERUAN
888888888888888888888888888888888888888888888888888888[૩પ૩.
૨૩ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org