________________
ચીન દપિકા 8888888888888888888888888888888888888888
ચ્છિછિછછછછછછછછછછછછછંજીછિંછિa®®®®સ્થિ®િ®aછad છુચ્છ છછછછછછછછછk
માટે બહુ સાવચેતી રાખવી. જાપના અખંડ પ્રવાહ વચ્ચે બીજા વિચારો મનમાં આવી તે પ્રવાહને તોડી નાખે છે. તેથી તે જાપનો જે મજબૂત સંસ્કાર મન ઉપર થવો જોઈએ તે થતો
નથી. આપણે જાણીએ છીએ કે ખેતરમાં અનાજ વાવ્યું હોય હું તે છોડવાને જમીનમાંથી પોષણ મળે છે; પણ તે છોડવાની છે
સાથે બીજા ફાલતુ ઘાસના કે તેવા જ બીજી જાતિના અંકુરો કે છોડવાઓ ઊગી નીકળ્યા હોય તો તે છોડવાઓ, અનાજના છોડવાને જે રસ મળતો હોય તેમાંથી ભાગ પડાવે છે અને પોતે પણ વધવા માંડે છે, આ વેળાએ તે છોડવાઓને ખેડૂતો નીંદી નાખે છે- કાઢી નાખે છે. જો તેમ ન કરે તો અનાજના છોડવાને પૂરતું પોષણ ન મળવાથી તે જોઈએ તેવું અનાજ આપી શકતા નથી કે ફળતા નથી, આ જ પ્રમાણે ચાલતા પરમાત્મસ્મરણના પ્રવાહને તોડી નાખનાર-આડું પોષણ મેળવી
જનાર અંકુરો સમાન અન્ય વિચારોને કાઢી નાખવા જોઈએછે મૂળથી ઉખેડી નાખવા જોઈએ; તેથી પરમાત્મસ્મરણની છે આબાદ અસર મન ઉપર થાય છે. | મન વિચારોતરમાં ન જાય તે માટે જે મંત્રનો જાપ ચાલુ છે તેના અર્થ ઉપર લક્ષ સાથે જ આપતા રહેવું. એટલે તે મંત્ર જેના નામનો છે તેના સ્વરૂપનો ભાસ સાથે જ મનમાં થયા કરે અને તે સ્વરૂપને જ નમસ્કાર કરીએ છીએ તેવી મનમાં જાગૃતિ રાખતા રહેવું.
મંત્ર તરીકે ટૂંકા અક્ષરનો મંત્ર જેમ કે મોન્ ૩€ નમઃ આ મંત્ર ગંભીર અર્થ સાથે, પરમાત્માના સત્ય સ્વરૂપનો બોધક છે. અહં એટલે લાયક અર્થ થાય છે. જેઓ સંપૂર્ણ રીતે લાયક છે, જેનાથી આગળ લાયકાત જેવું કાંઈ છે જ નહિ, તેવું આત્માનું શુદ્ધ સ્વરૂપ તેને નમસ્કાર કરું છું. અથવા છે.
BEBURURGIBBLEBRORUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBUBURURUBURBREBERBRUIKBUBURUDUREAU
૧૪ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org