________________
ધ્યાનદીપિકા 8888888888888888888888888888888&ઇ8.
BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBUBUBE
છે વચ્ચેનો ભાગ જ્યાં એક મોટી નસ છે તેને શીવની કહે છે) હું અને જમણો પગ લિંગના ઉપરના ભાગ ઉપર દબાવવો. બન્ને હાથો ચત્તા પગ ઉપર રાખવા તે સિદ્ધાસન કહેવાય છે.
ડાબો પગ જમણા પગના સાથળ ઉપર સાથળના મૂળ પાસે રાખવો અને જમણો પગ તેના ઉપર ડાબા સાથળના છે મૂળ પાસે ઉપર રાખવો. બન્ને હાથ ચત્તા પગ ઉપર રાખવા
તે પદ્માસન કહેવાય છે. દષ્ટિ નાસિકાના અગ્રભાગ પર રાખવી.
આસનો ઘણાં છે તથાપિ આ બે આસનો યોગમાં મુખ્ય ઉપયોગી તરીકે ગણવામાં આવે છે.
અથવા સામાન્ય રીતે બેસીને કે ઊભા રહીને કાયોત્સર્ગ છે મુદ્રામાં રહેવું. (ઊભા રહીને પગના આગળના ભાગમાં બે પગ વચ્ચે ચાર આંગળ માર્ગ રાખવો. પગના પાછળના ભાગમાં ત્રણ આંગળ માર્ગ રાખી હાથ લટકતા રાખી લીધા છે ઊભા રહેવું. નેત્ર નાસિકાના અગ્રભાગ ઉપર રાખવાં આને કાયોત્સર્ગ, અથવા કાઉસગ્ગ મુદ્રા કહે છે.) લાંબા વખત સુધી સ્થિર બેસી કે ઊભા રહી શકાય તેને આસન કહેવામાં આવે છે.
ટાઢ, તાપ આદિ સહન કરવાનું બળ આસન સ્થિર થયાથી આવે છે. ધ્યાનમાં સ્થિરતા વધે છે. જેમ જેમ શરીરની નિશ્ચળતા, તેમ તેમ મન પણ ઓછું ચપળતાવાળું થતું જાય છે. પગ દુઃખી આવવાથી શરીર અકડાઈ જવાથી અથવા કેડ કે વાંસાનો ભાગ દુઃખવાથી કે ફાટવાથી સ્થિર થયેલું ધ્યાન વિખરાઈ જાય છે. આ સર્વ ન થાય તે માટે
આસનસ્થિરતાની જરૂરિયાત છે. શરૂઆતમાં આસન સ્થિર છે હું કરવાની જરૂરિયાત વિશેષ છે. જ્ઞાનયોગની પ્રાપ્તિ થયા રે
GEBOZOROBUDURUBBBBBBBBBBBBBBBBERBERURUSURABBBBBURUZKRVAVREBBEROREBERBRUARA
SBBROBERGBEBBBGRUBURBSBEREBBBBBBBBBBBUBEBER19
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org