Book Title: Dhyanadipika
Author(s): Sakalchandra  Gani, Kesharsuri
Publisher: Sahajatamaswarup Paramguru Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 251
________________ SBBABABABBBBBBBBBBBBBBBBBBBBBBBBB CzloH EIRUSI CSBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBYS તેઓનું અપમાન કરે અને તે વર્તન સુધારે નહિ ત્યારે તેને તે શિક્ષાને યોગ્ય સમજી, હજી તેના શુભ ઉદયને વાર છે એમ ધારી અથવા કર્મની ગહન ગતિ છે, આપણે શું કરીએ, ઇત્યાદિ વિચારો કરી તેની ઉપેક્ષા કરવામાં આવે. એટલે તેનાં કર્મ તેને ભોગવવાં પડશે, અત્યારે આપણું કહ્યું નહિ માને પણ તેના આ કર્તવ્યનો બદલો જ્યારે મળશે, એક વખત જ્યારે તે સારી રીતે હેરાન થશે ત્યારે તેની મેળે જ ઠેકાણે આવશે. તું વિના ઝાડ ફળતાં નથી, તેમ તેનો વિપાક-ઉદય હજી થયો નથી, થશે ત્યારે ઠેકાણે આવશે, તેનું કર્તવ્ય તેને સમજાઈ જશે, એમ વિચાર કરી, મૈત્રી, કરુણા કે પ્રમોદ ત્રણમાંથી એકને લાયક તે ન જણાય ત્યારે આ હું ચોથી ભાવનાનો પ્રયોગ કરવામાં આવે છે. તેમાં પણ બન્નેને ફાયદો છે. કારણ તેને સુધરવાને હજી વધારે વખતની જરૂર છે તે પહેલાં તેને સમજાવતાં કે સારે રસ્તે દોરતાં ઊલટો તેને કંટાળો આવે છે એટલું જ નહીં, પણ ઊલટું ધર્મ ઉપર કે શિખામણ આપનાર ઉપર તેને દ્વેષ થાય છે. આ વૈષની લાગણી ઉત્પન્ન કરાવી તેને વધારે પાછો હડસેલવો, વધારે અધોગતિમાં જાય તેવી સ્થિતિમાં લાવી મૂકવો તેના કરતાં તો તેની ઉપેક્ષા કરવી તે જ અત્યારે તેના માટે લાભકર્તા છે. શિખામણ કે ઉપદેશ આપનારાએ પણ પોતાના ભલા માટે તેની ઉપેક્ષા કરવી તે યોગ્ય છે. કારણ જ્યારે ઘણી શિખામણો આપતાં, ઘણી વાર સમજાવવા છતાં અને તે પણ તેના ભલા માટે જ આપણા જ્ઞાન, ધ્યાન અને વખતનો ભોગ આપી તેને સુધારવા પ્રયત્ન કરવા છતાં પણ જ્યારે તે માનતો નથી, સુધરતો નથી, કે સમજતો નથી ત્યારે તે ઉપદેશકને કે શિક્ષકને ક્રોધ ચડે છે; ગુસ્સો આવે છે, કંટાળો BORGERREBEBUBEBUBURBRUBBELBEREBUERRERORDREPUREBOBBRORUBBBBBBBBBBBBBBBBBBBBBS EYO BERBERGRORUDUBURBRORUBBBBBBBBBBBRROBOROSZ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396