Book Title: Dhyanadipika
Author(s): Sakalchandra  Gani, Kesharsuri
Publisher: Sahajatamaswarup Paramguru Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 321
________________ 888.BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBzilol Ellasi WEBGRUBUBURUBURBURUDURUBUBURURLAUBSAURUBURUPURUBUBURUBURURUBURUBURURUZORGBUBU છે. આ દેહ ધારણ કરનાર પદવીધરોમાં રૂપની મુખ્યતા હોવાથી તે પદવીધરોના ધ્યાન સંબંધી વાતનો રૂપધ્યાનમાં સમાવેશ કરવામાં આવે છે. માટે અહીં તે પદસ્થ મહાપુરુષોના નામનું સ્મરણ કરવું અથવા તે મહાપુરુષોના પવિત્ર નામસૂચક અક્ષરોનું-શબ્દોનું ધ્યાન કરવું, તે આ પદસ્થધ્યાનમાં કહેવામાં આવશે. સિદ્ધમાં રૂપ નથી પણ તેનું ધ્યાન રૂપાતીતમાં આવવાનું છે એટલે અહીં પદસ્થનો અર્થ તેના પવિત્ર પદનુંશબ્દનું-અક્ષરનું ધ્યાન કરવું તે થાય છે. મંત્ર અને પદ એનું ધ્યાન આ પ્રમાણે છે : ૩% ગર નમ આ બીજ મંત્ર છે. તેનો હૃદયકમળમાં અખંડ જાપ શરૂ કરવો. તે જાપ શાંતિવાળા સ્થળે બેસી, આંખો મીંચી, હૃદયમાં દષ્ટિ રાખી તે જાપના અક્ષરોનો ભાસ થતો રહે, સાથે તેના શું અર્થનું ભાન થતું રહે તેવી રીતે જાપ કરવો. અથવા સ્ફટિક રત્ન જેવા ધોળા વર્ણન ૩ૐકારનો એકલો જાપ કુંભક કરીને કરવો. પવનને હૃદયમાં રોકી તે સ્થળે જેટલો વખત કુંભક ટકી શકે-એટલે પવન રોકી શકાય તેટલા વખતમાં હૃદયમાં ત્યાં જાપ કરવો. અથવા ધોળા વર્ણનો ૐકાર ત્યાં કલ્પીને તેનું ધ્યાન કરવું. ધ્યાન કરવું એટલે તે ૐકારને સ્થિરતાપૂર્વક જોયા કરવો અથવા જાપ કરવો. મન અકળાય એટલે પવનને મૂકી દઈ, પાછો રોકી કુંભક કરી ધ્યાન કે જાપ કરવો. પાછો મૂકી દઈ ફરી પવનને રોકી જાપ કે ધ્યાન કરવું. આ પ્રમાણે જેટલી સ્થિરતા હોય તેટલા પ્રમાણમાં શરૂઆતમાં આવી રીતે જાપ કરવો કે ધ્યાન કરવું. આ પણ કુંભક સાથે જ કરવો. મનની વિક્ષેપતા અથવા ચપળતા મટાડવા માટે આ જાપ વખતે કુંભક કર્યા પછી તે કુંભકમાં જ આ પર્વ મંત્રને જુદા જુદા શરીરાદિના ભાગોમાં ફેરવવો-ચિંતવવો. જેમ કે પ્રથમ કુંભક કરી ગઈ એ મંત્રને BOROBURBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBRUBUBUBBBBBBBUBUBUBUBERUBBBBBUBUBUBURBURE 820BBBBBBBBBBBBBUBURBURUBUBLIBUBBUBBBSBURRA Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396