________________
ધ્યાન દપિકા 8828888888888888888888888888888.äJ88888
BBBBBBBBBBBBEROBERURBURUDUBBBBBBBBSURUBURUBBBUBORGBUBURUBURBUBUROBERURE
વિશ્રાંતિ લીધા વગર અર્થાત વચમાં આંતરો પાડ્યા હું વિના નિરંતર આ પિંડસ્થ ધ્યાનના અભ્યાસ કરનાર યોગીને
મારણ, મોહન, ઉચ્ચાટન, સ્તંભન, વિદ્વેષણાદિ દુષ્ટ વિદ્યાઓ પરાભવ કરી શકતી નથી. દુષ્ટ મંત્રોની અસર તેના ઉપર થતી નથી. કુષ્ઠાદિ રોગ નડતા નથી. અથવા મંડલ એટલે યુદ્ધમાં તેનો પરાભવ થતો નથી. શસ્ત્રાદિ શક્તિઓની અસર પણ તેના ઉપર થતી નથી. શાકિનીઓ, હલકી યોગીણીઓ, માંસાહારી પિશાચો તે આ યોગીના તેજને સહન નહિ કરી શકતાં તત્કાળ જ ત્રાસ પામી નાસી જાય છે. દુષ્ટ હાથીઓ, સિંહો; જંગલી પાડાઓ અને સપો પણ મારવાની ઇચ્છાવાળા છતાં પણ થંભી ગયા હોય તેમ દૂર ઊભા રહે છે, અર્થાત તેની પાસે પણ આવી શકતા નથી.
પદસ્થધ્યાન पुण्यमंत्रपदान्येव तथागमपदानि वा । ध्यायन्ते यदःबुधैर्नित्यं तत्पदस्थं मतम् बुधैः ॥१६०॥
ओ मर्दादिकमंत्राणां मायाबीजजुषां ततिम् । परमेष्ठयादिपदव्रातं पदस्थ-ध्यानगः स्मरेत् ॥१६१॥
પવિત્ર મંત્રપદોનું અથવા આગમનાં પદોનું જે બુદ્ધિમાનો વડે નિરંતર ધ્યાન કરાય છે તેને વિદ્વાનો પદસ્થધ્યાન કહે છે. પદDધ્યાન કરનારે ઝ અ ઇત્યાદિ મંત્રોનું માયાબીજ સહિત અક્ષરોની પંક્તિનું અને પરમેષ્ઠી ઇત્યાદિ પદના સમૂહનું સ્મરણ-ચિંતન કરવું.
ભાવાર્થ : પદ એટલે અધિકાર-પદવી. તેમાં રહેલા તે પદસ્થ. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ આ પાંચ પદવીઓ છે. તે પદવીધરોનું ધ્યાન કરવું તે પદDધ્યાન
98988888888888888888888888888888888&&&&8િ888888888888888888888888888888888888888888888
BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB 390
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org