________________
ધ્યાન દીપિકા રણ ખખખખખરસમ8ર9ર8999/
888888 88
88888888888888883888883888888
ભાવાર્થ : પાર્થિવીધારણાનો અભ્યાસ કેટલાક દિવસ કરતાં તે અભ્યાસ દૃઢ થયા પછી આગળ અભ્યાસ ચલાવવો. દૃઢ ધારણા એટલે જ્યારે તે ઠેકાણે તે ધારણાનું ચિંતવન કરીએ ત્યારે તે સ્થળે તરત જ વિલંબ વિના તે દેખાવ ખડો થાય એટલે દઢ અભ્યાસ થયો કહેવાય ત્યારપછી નાભિની અંદર એક સુંદર સોળ પાંખડીનું કમળ ચિંતવવું. તેના પાંદડાઓ ખુલ્લાં, ઊંચા, ઊભા હોય, અર્થાત્ નાભિના નીચલા ભાગ તરફ તેની ડાંડલીવાળો (ડીંટિયોવાળો) છેડાનો ભાગ હોય અને મુખનો ભાગ હૃદય તરફ ખુલ્લો હોય તેવું ચિંતવવું. તે દરેક પત્ર ઉપર એક સ્વર બેઠેલો હોય તેમ ચિંતવવું. તે સ્વર અનુક્રમે (ત્ર, આ, હૈં,, ૩, , ૠ, , રૃ, હ્ર, ઇ, છે, ો, ગૌ, અં, અ) આ પ્રમાણે છે. તે સ્વરોને કમળના પત્ર પ્રમાણે ગોળાકારમાં ગોઠવી દેવા. તે કમળની વચલી કર્ણિકા કેસરના ભાગમાં દેદીપ્યમાન મહામંત્ર અર્જુને સ્થાપન કરવો, આ મંત્રમાં આકાશ બીજ ‘હ' કાર છે તેના ઉપર રેફ, બિંદુ અને કળા મૂકતાં ‘' થાય છે છતાં મૂળ મંત્ર અર્જુ છે, એટલે મૈં આગળ
વધારતાં અર્જુ
થાય છે. આ મૂલ મંત્ર એટલો બધો તેજસ્વી ચિંતવવો કે તેની સુંદર ચળકતી પ્રભાથી દિશાનાં મુખો પણ વ્યાપ્ત થયાં હોય પ્રકાશમાન થતાં હોય, એવો ચિંતવવો; અને ધ્યાન ધરવું એટલે તે તરફ થોડો વખત મનને અંતર્ ઉપયોગ સાથે સ્થિર કરીને જોયા કરવું.
(
.
આ પ્રમાણે તે મૂળ મંત્ર હૈનું ધ્યાન કર્યા પછી તેના રેફમાંથી ધીમે ધીમે ધુમાડાની એક શિખા-ધારા નીકળતી હોય તેમ ચિંતવવું. તે ધુમાડાની શિખા દેખવામાં આવે ત્યાર પછી તે મૂળ મંત્રના રેફમાંથી અગ્નિના તણખાઓ
Jain Education International
38BKKKBS8a8@Ba8a8@G£8a8@BAGS #GG 888[ ૩ ૧ ૧
For Private & Personal Use Only
www.jainelibrary.org