________________
નિEIષકા 88888888888888888888888888888888888888
SABBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBUBE
મુખથી બોલવું બંધ કરવું, તે આપણે આધીન જેવું છે. મન કોઈના સંબંધમાં બોલવાનો વિચાર કરે તથાપિ જ્યાં સુધી વચન તે શબ્દોને બહાર લાવી મૂકતું નથી ત્યાં સુધી તે બોલવાના વિચારોથી જે ગેરફાયદાઓ થવાના હતા તે અટકી પડે છે.
જ્યારે વચન અને શરીર ઉપર કાબૂ મેળવાય છે ત્યારે છે ધીમે ધીમે મન ઉપર પણ કાબૂ મેળવી શકાય છે. એટલે નિરંતરની આવા વિચારો કરવા અને આવા વિચારો ન કરવા એવા વિભાગ કરવાની ટેવ છેવટે મનને પણ કાબૂમાં લે છે.
અથવા બીજો ક્રમ આ ત્રણ દંડથી વિરમવા માટેનો એ છે કે મનને સારા વિચારો કરવાની ટેવ પડાવવી. પૂર્વ જન્મમાં મન, વચન અને શરીરની શક્તિવાળું નામકર્મ બાંધેલું હોવાથી એ ત્રણે શક્તિઓ આપણને મળી છે. તેથી મને વિચાર કર્યા વિના રહેવાનું નથી અને વચન બોલ્યા સિવાય ચાલશે નહિ, તથા શરીરથી પણ હલન ચલનાદિ ક્રિયા થયા સિવાય રહી શકશે નહિ. આ ક્રિયાઓ અવશ્ય થવાની છે અને થાય છે જ. આપણા અનુભવમાં પણ એમ જ આવે છે કે વિચાર થાય છે, વચન બોલાય છે અને શરીરથી ક્રિયા પણ થાય છે. ત્યારે આ ત્રણે ક્રિયામાં આપણે એટલો સુધારો કરી શકીએ તેમ છીએ કે મનથી સારા વિચારો કરવા, મહાન પુરુષોના ગુણોનું મનન કરવું, આત્મગુણોનું સ્મરણ કરવું, સદ્અ સદ્ વસ્તુઓનો વિચાર કરવો. પરમાત્માના પવિત્ર નામનો જાપ કરવો વગેરે સારા સારા વિચારોમાં, તે મનને જોડી દેવામાં આવ્યાથી મન ખરાબ વિચારો કરતું અટકશે. અહોનિશ અનેક અશુભ વિચારો-સંકલ્પો-મનોરથો, મનોરાજ્યો ખડાં કરવામાં
જે ફોગટ મનની શક્તિનો નાશ થાય છે તેનો બચાવ થઈ છે @ મનનો આ સારા માર્ગે ઉપયોગ થશે. આ સારી ટેવનો વધારો
982URU KEURUBURURURURUBURBRORUBUBBLE BURBEEBURUBURBURURLBORBRUGSBOBEBERUBBBBAM
82BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBUZURRUB203
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org