________________
ધ્યાન દીપિકા ખરખરMCYB$993%82%
“મહારાજા ! તલ કે તુષના જેટલું માંસ ખાનાર માણસની ઇચ્છા કાયમ બની રહે છે. ઇચ્છાની તૃપ્તિ થયા સિવાય ચિત્ત તેમાં જ ફર્યા કરે છે. પણ જે પેટ ભરીને ખાતા હોય તેમને નરકે જવું પડતું નથી, કારણ કે તે તરફની તેમની ઈચ્છા નિવૃત્ત થયેલી હોય છે. આપને ઘેર ક્યાં તોટો છે ? પેટ ભરીને ખાવાથી પછી ઇચ્છા તે તરફ રહેતી નથી.”. આ ખુલાસાથી રાજાની નક તરફની ભીતિ ઓછી થઈ. તે દિવસથી કથા ચાલુ થઈ. પ્રથમ તો થોડું કોઈ વખત માંસ ખાતો હતો અને પછીથી તો કાયમ ખાતે ચાલુ કર્યું.
888888888888888888888888888888888888888888888888888888888888888888888888@g
888888
અહા ! પાપી પેટને માટે આમ અધોગતિનો માર્ગ ખુલ્લો કરનારાઓ ! ઉન્માર્ગનો ઉપદેશ દેનારાઓ ! તેવાં જ શાસ્ત્રો બનાવી જીવોને ઉન્માર્ગે દોરનારાઓ ! તમારું પાપી પેટ ન ભરાય તો ભિક્ષા માગીને ખાઓ. પણ નિર્દોષ જીવોના આમ અકાળે અંત શા માટે લાવો છો ? અને તમોને આધાર આશ્રય આપનારાઓને ખોટી સલાહ આપી દુર્ગંતમાં નાખી વિશ્વાસઘાતક શા માટે બનો છો ?
લોકોને અસત્ ઉપદેશથી કષ્ટમાં નાખી તમે કેટલા દિવસ સુધી વાંછિત સુખ ભોગવી શકવાના છો ? આ જીવન ક્યાં શાશ્વત છે ? આ અસત્ય બોલવાનો ત્યાગ કરી પોતાને અને પરને રૌદ્રધ્યાનથી બચાવો.
ચોર્યાનંદ રૌદ્રધ્યાન
चौर्यार्थं जीवघातादि चिंतार्तं यस्य मानसम् । कृत्वा तच्चिंतितार्थं यत् हृष्टं तच्चौर्यमुदितम् ॥ ८९ ॥ द्विपदचतुष्पदसारं धनधान्यवरांगनना समाकीर्णम् । वस्तु परकीयमपि मे स्वाधीनं चौर्यसामर्थ्यात् ॥ ९०॥
Jain Education International
88888888888
For Private & Personal Use Only
88888888
3fa8@8KSKVKGK SGKK#88888888K8RGB8૪૯ ૧૮૧
888888888888888888888. 884
www.jainelibrary.org