________________
ધ્યાનેદપિકા 3889688888888888888888888888888888888888
» ક્વિછછછછછછછછછછa®®edછwછdછaછdઈચ્છિaછaછછછછછછછક્તિ છa®®®®®®aઈચ્છ%9
રીતે યથાયોગ્ય કાળે ઉદય આવી પોતાનો સ્વભાવ બતાવી સુખદુ:ખ અનુભવાવે છે, સુખદુ:ખનો ભોગ આપે છે. એટલે કર્મ બાંધતી વખતે જેવા સ્વભાવવાળું કર્મ બાંધ્યું હોય, જેટલા પ્રદેશ (પુદ્ગલના સમૂહવાળું) બાંધ્યું હોય છે તેવા જ સ્વભાવે, તેટલી સ્થિતિ પર્વત, તેવા રસે, અને તેટલા પ્રદેશો સાથે ઉદય
આવે છે. આ કર્મનો ઉદય વૃક્ષ ઉપર સ્વાભાવિક રીતે પાકતાં છે ફળોની માફક વિના પ્રયત્ન ઉદય આવેલો કહેવાય છે. આ
કર્મફળને ભોગવવા લાયક બનાવવામાં નવીન પુરુષાર્થ શું કરવાની જરૂર રહેતી નથી.
જે કર્મ ઘણા લાંબા વખતે ઉદયમાં આવવાનું હોય છે તે હું તેને ફળના પાકની માફક પુરુષાર્થ કરીને ઘણા ટુંકા વખતમાં
ભોગવવું, તે પુરુષાર્થસાધ્ય કર્મફળ વિપાક કહેવાય છે, મતલબ કે જે કર્મ સત્તામાં પડેલું છે, ઉદય આવવાને હજી વધારે વખત આડો છે તે વખતે મહાપ્રયત્નવાન જ્ઞાની પુરુષ તે કર્મફળના ઉદયની વાટ જોવા ન બેસતાં, સત્તામાં રહેલ કર્મને ઉદીરણા કરી ઉદય લાવી કર્મફળ ભોગવી લઈ નવીન કર્મ
ન બંધાય તેની જાગૃતિ રાખી સર્વ કર્મનો નાશ કરી નાખે છે, છે તે પુરુષાર્થ સાધ્ય કર્મફળપાક કહેવાય છે.
વિચાર કરતાં આમ સમજાય છે કે જે કર્મ પોતાની મેળે જ પાકીને ફળ આપે છે, તેનું ફળ વધારે જોરવાળું હોય છે છે. દાખલા તરીકે આપણે પૂર્વે કર્મ સંચિત કરેલું હોય તેવું ફળ જો આપણે આપણી પોતાની જાતે કાયાને કષ્ટ આપી દે વિચારપૂર્વક મહાવ્રતો પાળી કે તપશ્ચર્યા કરીને ભોગવીએ છીએ તો તેની અસર વિશેષ દુઃખદાતા થતી નથી પરંતુ જો તે કર્મને સ્વાભાવિક-કાળે જ પાકવા દઈ તેનું પરિણામ સહન કરવા ધારે તો તે ફળ અનિચ્છાએ આવેલ હોવાથી મનુષ્યોને છે
03BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBRUBBBBBBBBBBBBBBBBBBBBBBBA
3888888888888888%88888888888888888888888888888 ૯૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org