________________
મ્યુનિસ્ટરGસ્ટ સ્ટાર રસ ખરખરખરખરખા888 ાનદીપિકા प्राप्त च गूर्वी पदवी ततः किं गितं यशोऽन्यैर्न हि वा ततः किम् । भुक्ताश्च भोगाः सुरसास्ततः किं लब्धा च विद्याधरता ततः किम् ॥५०॥ शब्दादिभिर्ता ललितं ततः किं श्रियोऽर्जिता कोटिमितास्ततः किम् । नतं श्रुतज्ञैर्महितं ततः किं न स्वीकृतं चेचवै निजार्थसाध्यम् ॥५१॥
જેને તેને પણ જો છેવટે મરણ છે. તો ચિંતામણિ રત્ન હાથમાં આવ્યું પણ શા કામનું ? સુવર્ણ સિદ્ધિની પ્રાપ્તિ થઈ તો પણ શું ? ક્ષણિક પ્રભુતા-મોટાઈ પ્રાપ્ત થઈ તેથી પણ શું ? મહાન પદવી પ્રાપ્ત થાય તેનાથી પણ શું ? બીજાઓએ યશોગાન કર્યું અગર ન કર્યું તેથી પણ શું ? સરસ ભોગોનો ઉપભોગ કર્યો તો પણ શું ? વિદ્યાધરપણું પ્રાપ્ત થાય તો પણ શા કામનું ! શબ્દાદિ વિષયો વડે લીલાઓ-વિવિધ ક્રીડાઓ કરી તો પણ શું થયું ? કરોડોની સંખ્યા પ્રમાણે લક્ષ્મી દ્રવ્ય ઉપાર્જન કર્યું તો પણ શું ! શ્રુત જ્ઞાનીઓએ નમન કર્યું તો પણ શું ? જો પોતાનું પ્રયોજન સિદ્ધ ન કર્યું અને પોતાનું સાધ્ય-પ્રયોજન ન સ્વીકાર્યું તો સર્વ વૃથા છે.
ભાવાર્થ : દુનિયાની તમામ મન તથા ઇંદ્રિયોને અનુકૂળ સામગ્રી પ્રાપ્ત થાય તથાપિ જન્મમરણ માથે ફર્યા કરતાં હોય તો તે અનુકૂળતા શા કામની છે ? અર્થાત્ તે નિરૂપયોગી છે તે અનુકૂળતા નિરંતરના આનંદને માટે નથી. ક્ષણિક આનંદ પરિણામે ભયંકર વિપત્તિઓ આપે છે, માનસિક અસહ્ય દુઃખો ઉત્પન્ન કરે છે અને આવી અનુકૂળ સામગ્રીઓ મળી હોય કે ન મળી હોય પણ જેણે પોતાનું પ્રયોજન-આત્મસ્વરૂપ પ્રગટ કરી લીધું હોય છે, તો તેને આ સામગ્રી મળી હોય તો પણ ઠીક છે અને ન મળી હોય તો પણ ઠીક છે. તેનો જન્મ, તેનું જીવિતવ્ય અને તેનો પ્રયાસ સર્વ સફળ છે.
૧૨૦ 8888838338a8aa%a8a8a838&8888888a&888883
Jain Education International
88889
For Private & Personal Use Only
www.jainelibrary.org