Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
ઉપદ્યાત.
* નો બીજભૂત મનુષ્યપણને ખરેખર કોણે કરીને જ પામી શકે છે.”
“નg વી ગિજુ સ્ત્રી, मृगेषु सिंहः प्रशमो व्रतेषु,
मतो महीभृत्सु सुवर्णशैलो, - ' ' મનુ મનુષ્યમવઃ કલાના '
" “મનુષ્યમાં ચક્રવર્તી પ્રધાન છે, દેવામાં ઈદ્ર પ્રધાન છે, પશુઓમાં સિંહ પ્રધાન છે, વ્રતમાં પ્રથમ-શાંતિભાવ પ્રધાન છે, પર્વતમાં મેરૂ પ્રધાન છે, અને ભવમાં મનુષ્યભવ પ્રધાન છે.”
તથા " अनाण्यपि रत्नानि, लभ्यते विभवैः सुखदुर्लभो रत्नकोव्यापि, क्षणोपि मनुजायुषः" इति
“અમૂલ્ય રત્ન પણ પૈસાના જોરે સહજમાં મેળવી શકાય છે, પણ કેડ રત્ન વડે કરીને પણ મનુષ્યના આયુને ક્ષણમાત્ર પણ મેળવો દુર્લભ છે.”
जंतुनां प्राणिनां-तत्रापि मनुजत्वे सत्यप्य-नर्थहरण मितिनार्थ्यते नाभिलष्यते ये दारिद्रक्षुद्रोपद्रवादयोऽपाया स्ते हियंते विध्वस्यंते येन तदनर्थहरणं दुर्लभं दुम्मा-किंत दित्याह, सत्-साधुः पूर्वापरा विरोधप्रभृतिगुणगणालंकृतत्वेन परपावादुकपरिकल्पितधर्मापेक्षया शोभनोधर्म:सद्धर्मः-सम्यकदर्शनादिकः-सएवै हिकार्थमात्रप्रदायीतररत्नापेक्षया शाश्वतानंतमोक्षार्थदातृत्वेन वरं प्रधानं रत्नं सद्धर्मवररत्न मिति ॥छ॥ २ ॥
- જંતુઓને એટલે પ્રાણિઓને-ત્યાં પણ અર્થાત્ મનુષ્યપણામાં પણ અનર્થ હરણ એટલે અનર્થ કહેતાં જેની અર્થના-અભિલાષા ન કરીયે એવા દારિદ્રય તથા નીચ ઉપદ્રવ વગેરે અપાય-તેમને હરાય-નાશ થાય જેનાવડેતે અનર્થ હરણ, તે શું તે કહે છે,-સ–સારે એટલે કે પૂર્વ પર અવિરેધ વગેરે ગુણગણથી અલંકૃત હોવાના લીધે બીજા વાદિઓએ કલ્પલા ધર્મની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org